Bollywood/ આ મહિનાથી શરુ થઇ શકે છે ‘ખત્તરો કે ખિલાડી’, આ સિતારાઓ લેશે ભાગ

ટીવી શો બિગ બોસના સમાપ્ત થયા બાદ હવે લોકો આ બીજા શોની રાહ જોઈ રહ્યા છે. ખતરો કે ખિલાડીની આગામી સીઝન આવી રહી છે. આ શો ના પ્રેક્ષકોને વધુ રા જોવી પડશે નહીં. આ શોના એન્કર રોહિત શેટ્ટીએ પોતે જ શોના પૂરા શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. આ પહેલા શોની છેલ્લી સીઝનમાં ઘણી જાણીતી હસ્તીઓએ […]

Entertainment
rohit આ મહિનાથી શરુ થઇ શકે છે 'ખત્તરો કે ખિલાડી', આ સિતારાઓ લેશે ભાગ

ટીવી શો બિગ બોસના સમાપ્ત થયા બાદ હવે લોકો આ બીજા શોની રાહ જોઈ રહ્યા છે. ખતરો કે ખિલાડીની આગામી સીઝન આવી રહી છે. આ શો ના પ્રેક્ષકોને વધુ રા જોવી પડશે નહીં. આ શોના એન્કર રોહિત શેટ્ટીએ પોતે જ શોના પૂરા શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે.

આ પહેલા શોની છેલ્લી સીઝનમાં ઘણી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો અને કરિશ્મા તન્ના વિજેતા બની હતી. રોહિત શેટ્ટી તેની આગામી સીઝન વિશે પહેલાથી જ વાત કરી ચૂક્યો હતો. હવે તેઓએ તેનું સંપૂર્ણ સમયપત્રક પણ બહાર પાડ્યું છે.

EXCLUSIVE: Rohit Shetty to return with Khatron Ke Khiladi Season 11; Will  start shooting from Summer 2021 | PINKVILLA

આ વર્ષ શોની 11 મી સીઝન હશે. જે ટૂંક સમયમાં ટીવી પર પણ જોવા મળશે. ગયા વખતની જેમ આ વર્ષે પણ આ શોને રોહિત શેટ્ટી હોસ્ટ કરશે. તેઓએ અત્યાર સુધી શોની પહેલી 5, 6, 8, 9 મી અને 10 મી સીઝનનું હોસ્ટ કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)


દર વખતે આ શોનું વિદેશમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોવિડને કારણે, નિર્માતાઓ હજી પણ તે સ્થળ વિશે થોડા મૂંઝવણમાં છે. તેઓ કોઈ એવી જગ્યા જોઈ રહ્યા છે જ્યાં તેને શૂટ કરવું સલામત રહે.

અહેવાલો અનુસાર, જો તમે આગામી સીઝન 11 ની વાત કરીએ તો તે જૂનના અંતમાં અથવા જુલાઈના પ્રારંભમાં જોઇ શકાય છે. આ સીઝનમાં બિગ બોસ પછી હવે રૂબીના દિલાક અને અભિનવ શુક્લા પણ જોવા મળી શકે છે. એવા સમાચાર પણ છે કે આ યુગલ નચ બલિયે 10 માં પણ ભાગ લઈ શકે છે.