Not Set/ વંથલી સાંતલપુર ને જોડતા રસ્તા મુદ્દે  પ્રવાસન મંત્રી જવાહર ચાવડા નું નિવેદન, જાણો શું કહ્યું….

હું કોંગ્રેસમાં હતો એ સમયે આ રસ્તો થયો હતો મંજુર કોન્ટ્રાકટર બાબતે કોઈની તરફેણ  નથી કરાઈ કેબિનેટ મંત્રિ જવાહર ચાવડા સામે તેના જ મતદરોએ બાયો ચઢાવી હતી. 1 કરોડના મંજુર થયેલ રસ્તાને અંગત સ્વાર્થ માટે અન્ય જગ્યાએ ફેરવવાનુ કારસ્તાન ગણાવ્યું હતું  જવાહર ચાવડાના અંગત માણસોને ફાયદો કરવા આખી ગ્રાન્ટ અન્ય જગ્યા એ વાપરી નાખવા કારસો […]

Uncategorized
javahar વંથલી સાંતલપુર ને જોડતા રસ્તા મુદ્દે  પ્રવાસન મંત્રી જવાહર ચાવડા નું નિવેદન, જાણો શું કહ્યું....

હું કોંગ્રેસમાં હતો એ સમયે આ રસ્તો થયો હતો મંજુર

કોન્ટ્રાકટર બાબતે કોઈની તરફેણ  નથી કરાઈ

કેબિનેટ મંત્રિ જવાહર ચાવડા સામે તેના જ મતદરોએ બાયો ચઢાવી હતી. 1 કરોડના મંજુર થયેલ રસ્તાને અંગત સ્વાર્થ માટે અન્ય જગ્યાએ ફેરવવાનુ કારસ્તાન ગણાવ્યું હતું  જવાહર ચાવડાના અંગત માણસોને ફાયદો કરવા આખી ગ્રાન્ટ અન્ય જગ્યા એ વાપરી નાખવા કારસો ઘડાયો હોવાના આક્ષેપ પણ  કર્યા હતા. ત્યારે ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા રેલી કાઢી જવાહર ચાવડાની વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ અંગે કેબીનેટ મંત્રી જવાહર ચાવડા એ જણાવ્યું હતું કે,  વંથલી સાંતલપુર ને જોડતા રસ્તા ને લઈ કોઈ વિવાદ નથી. હું કોંગ્રેસ માં હતો એ સમયે આ રસ્તો મંજુર થયેલો હતો. કોન્ટ્રાકટર બાબતે કોઈ ની તરફેણ કરાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન