Gandhinagar/ ગાંધીનગરમાં પતિ, પત્ની ઔર વો નો કિસ્સો, જુઓ વીડિયો

વાયરલ વીડિયોએ પાટનગરમાં મચાવ્યો હંગામો

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરમાં પતિ, પત્ની ઔર વો ના કિસ્સાએ ચકચાર મચાવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા હંગામો મચ્યો છે. જેમાં પત્ની પતિને અન્ય યુવતી સાથે જોઈ ગઈ હતી. ઉપરાંત પત્ની કારના બોનેટ પર હોવાછતા પતિ કાર દોડાવતો રહ્યો હતો.

આ ઘટના ગાંધીનગરના ગ માર્ગ પર બની હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વિડીયો વાયરલ પણ થયો છે. જોકે મંતવ્ય ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા