'Gandhinagar Capital'/ મંતવ્ય ન્યૂઝ ચેનલની ધારદાર અસર ,ગાંધીનગરમાં સ્કૂલવાન ચેકિંગના આદેશ

10 સ્કૂલવાન પાસેથી વસુલ કરાયો દંડ

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 05 29T215722.425 મંતવ્ય ન્યૂઝ ચેનલની ધારદાર અસર ,ગાંધીનગરમાં સ્કૂલવાન ચેકિંગના આદેશ

Gandhinagar News : મંતવ્ય ન્યૂઝ ચેનલની ફરીએક વાર ધારદાર અસર થઈ છે. જેમાં ગાંધીનગરમાં સુરક્ષાને લઈને સ્કૂલવાનમાં ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા. આ ચેકિંગના આદેશને પગલે ગાંધીનગરમાં સકૂલવાનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ગાંધીનરમાં અનેક ઠેકાણે હાથ ધરાયેલા ચેકિંગમાં 10 સ્કૂલવાનમાં ખામી જમાઈ હતી. જેને પગલે આ 10 સ્કૂલવાનને મેમો આપીને દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલવા પાસેથી હજારોનો દંડ વસૂલીને ચેતવણી આપવામાં આવી હતી.

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને પગલે તંત્ર સફાળુ જાગ્યુ હતું અને ઠેર ઠેર  ચેકિંગ હાથ ધર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા સ્કૂલવાન જીવતા બોમ્બ હોવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આ અહેલાલમો જોરદાર પડઘો પડ્યો હતો. જેમાં સ્કૂલવાનનું ચેકિંગ હાથ ધરાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ