Orissa/ DRDO મારફતે દરિયાકિનારે મિસાઈલનું સફળ પરિક્ષણ

ઓરિસ્સામાં સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ રિલીઝ ટોર્પિડો સિસ્ટમનું પરિક્ષણ

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 01T160424.324 DRDO મારફતે દરિયાકિનારે મિસાઈલનું સફળ પરિક્ષણ

Ahmedabad News : સુપરસોનિક મિસાઈલ-આસિસ્ટેડ રિલીઝ ઓ ટોર્પિડો (SMART) સિસટમનું 1 મે, 2024ના રોજ અંદાજે 0830 વીગ્યે  ઓરિસ્સાના દરિયાકિનારા સ્થિત ડો.એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ફ્લાઊટ-પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

SMART S એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઈટ-વેઈટ ટોર્પિડો ડિલીવરી સિસ્ટમ છે., જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ટોર્પિડો ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( DRDO) દ્વારા ભારતીય નૌકાદળની  એન્ટિ-સબમરીન યુધ્ધ ક્ષમતાને હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ વધારવા માટે ડિઝાઈન વિકસાવવામાં આવી છે.

આ કેનિસ્ટર આધારિત મિસાઈલ સિસ્ટમમાં અનેક અદ્યતન પેટા સિસ્ટમનો સમાવેશ થાય છે. જેમકે બે સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઈલેકટ્રોમિકેનિકલ એક્યુએટર સિસ્ટમ, પ્રિસીઝન ઈન્શિયલ સિસ્ટમ વગેરે.

આ સિસ્ટમ પેરાશૂટ આધારિત રિલીઝ સિસ્ટમની સાથે પેલોડ તરીકે અદ્યતન ઙળવા વજનના ટોર્પિડોને વહન કરાવે છે.મિસાઈલને ગ્રાઉન્ડ મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. આ પરિક્ષણમાં સપ્રમાણ વિભાજન, ઈંજેક્શન અને વેગ કંટ્રોલ જેવી કેટલીક અત્યાધુનિક મિકેન્ઝમ્સને માન્ય કરવામાં આવી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિહે SMART ના સફળ ફ્લાઈટ-ટેસ્ટ માટે DRDO  અને ઉદ્યોગના ભાગીદારોને અભિનંદન આપ્યા છે.. તેમણે કહ્યું કે પ્રણાલીનો લિકાસ આપણી નૌકાદળની શક્તિને વધુ વધારશે.ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને R & D ના  સચિવ તેમજ DRDO ના અધ્યક્ષ ડો.સમીર વી કામતે સમગ્ર SMART ટીમના સિનર્જિસ્ટીક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેને શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધવાના નિર્દેશ આપ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે