Not Set/ ગાંધીનગર/ LRD મહિલાઓના સમર્થનમાં આવી ક્ષત્રિય ઠાકોર સેના

Lrd મહિલા ઓના સમર્થન માં આવી ક્ષત્રિય ઠાકોર સેના ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ ગોવિંદ જી ની ચીમકી 1/8/2018 નો ઠરાવ રદ નહિ થાય તો કરાશે ઉગ્ર આંદોલન છેલ્લા ૪૪ દિવસથી LRD ની મહિલા ઉમેદવારો પોતાના હક્ક માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કડકડતી ઠંડીમાં પણ  ધરણા અને પ્રદર્શન કરી રહી છે. sc st obc ની […]

Uncategorized
lrd 4 ગાંધીનગર/ LRD મહિલાઓના સમર્થનમાં આવી ક્ષત્રિય ઠાકોર સેના
  • Lrd મહિલા ઓના સમર્થન માં આવી ક્ષત્રિય ઠાકોર સેના
  • ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ ગોવિંદ જી ની ચીમકી

1/8/2018 નો ઠરાવ રદ નહિ થાય તો કરાશે ઉગ્ર આંદોલન

છેલ્લા ૪૪ દિવસથી LRD ની મહિલા ઉમેદવારો પોતાના હક્ક માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કડકડતી ઠંડીમાં પણ  ધરણા અને પ્રદર્શન કરી રહી છે. sc st obc ની LRD  મહિલા ઉમેદવારો સરકારી ભરતી માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠી છે કેટલીવાર પોલીસ દ્તેવારા ડીટેઈન પણ કરવામાં આવી હોવા છતાંય પોતાના નિર્મણય પર અડગ છે.  અને અત્યાર સુંધીમાં 4 જેટલી મહિલાઓની તબિયત લથડી છે.  જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ મહિલા ઉમેદવારના સમર્નાથનમાં હવે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવી છે. આજે ગાંધીનગર કલેકટર ને તારીખ 1/8/2018નો ઠરાવ રદ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ મામલે ઠાકોર સેનાના ગાંધીનગર જિલ્લા પ્રમુખ ગોવિંદજી એ જણાવ્યું  હતું કે 1/8/2018 ના આ ઠરાવ થી sc st obc ની મહિલા ઓ ને અન્યાય થાય છે. માટે આ ઠરાવ રદ કરવો જોઈએ. જો એમ નહીં થાય તો ગાંધીનગરમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.