Not Set/ ‘સુપરમૉમ’ મેરી કોમની એશિયાની શ્રેષ્ઠ મહિલા એથલેટ તરીકે પસંદગી

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમને એશિયાની સર્વશ્રેષ્ઠ રમતવીર તરીકે ચૂંટવામાં આવી છે. એશિયન સ્પોર્ટરાઇટર્સ યુનિયન દ્વારા મલેશિયામાં યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં સુપર મોમ મેરી કોમને એશિયાની સર્વશ્રેષ્ઠ એથલેટ તરીકે ચૂંટવામાં આવી છે. મેરી કોમ ઉપરાંત, દક્ષિણ કોરિયાના સ્ટાર ફૂટબોલર હેંગ મીનને પણ શ્રેષ્ઠ એથલેટ તરીકે ચૂંટવામાં આવ્યો હતો. તે જ સમયે, કતાર મેન્સ […]

Top Stories India

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમને એશિયાની સર્વશ્રેષ્ઠ રમતવીર તરીકે ચૂંટવામાં આવી છે. એશિયન સ્પોર્ટરાઇટર્સ યુનિયન દ્વારા મલેશિયામાં યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં સુપર મોમ મેરી કોમને એશિયાની સર્વશ્રેષ્ઠ એથલેટ તરીકે ચૂંટવામાં આવી છે.

મેરી કોમ ઉપરાંત, દક્ષિણ કોરિયાના સ્ટાર ફૂટબોલર હેંગ મીનને પણ શ્રેષ્ઠ એથલેટ તરીકે ચૂંટવામાં આવ્યો હતો. તે જ સમયે, કતાર મેન્સ ફૂટબલ ટીમ અને જાપાન મહિલા ફૂટબલ ટીમને એશિયાની શ્રેષ્ઠ ટીમો તરીકે પસંદગી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.