Not Set/ સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ સમંથા જોવા મળી બિકિની અવતારમાં, યુઝર્સે કરી ટ્રોલ

સાઉથની એક્ટ્રેસ સમંથાએ ટોલીવૂડની જાણીતા કલાકારોમાંથી એક છે. ગત વર્ષે જ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર ચૈતન્ય નાગા સાથે લગ્ન કરી ચર્ચામાં આવી હતી. હાલમાં સમંથાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેનો બિકિની અવતાર જોવા મળી રહ્યો છે. *યુઝર્સે સમંથાને કરી ટ્રોલ #Actress #SamanthaAkkineni wrapped up the shoot of her upcoming […]

Entertainment
625.500.560.350.160.300.053.800.900.160.90 સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ સમંથા જોવા મળી બિકિની અવતારમાં, યુઝર્સે કરી ટ્રોલ

સાઉથની એક્ટ્રેસ સમંથાએ ટોલીવૂડની જાણીતા કલાકારોમાંથી એક છે. ગત વર્ષે જ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર ચૈતન્ય નાગા સાથે લગ્ન કરી ચર્ચામાં આવી હતી.

હાલમાં સમંથાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેનો બિકિની અવતાર જોવા મળી રહ્યો છે.

*યુઝર્સે સમંથાને કરી ટ્રોલ

સમંથાના આ ફોટો શેર કર્યો અને લોકોએ તેને સંસ્કાર આપાવની શરૂઆત કરી દીધી. કેટલાક યુઝર્સે તો અપશબ્દો પણ લખ્યા. આ ઉપરાંત મોટાભાગના ફેન્સ સમંથાના સપોર્ટમાં રહ્યા. તેમ છતા ટ્રોલર્સે સમંથાને ટ્રોલ કરી.

*ટ્રોલર્સને આપ્યો વળતો જવાબ

https://twitter.com/SumanthHeree/status/961878290846818305

 આ પોસ્ટ બાદ સમંથાએ પોતાના ઈન્સ્ટા પર એક પોસ્ટ લખી. જેમાં તેણે લખ્યું કે, ‘એક મજબૂત મહિલા તે હોય છે જે તે કામ કરવાની હિમ્મત રાખે છે જે લોકોને સાચી લાગતું નથી.

*અનેક કલાકારો સોશિયલ મીડિયામાં થાય છે ટ્રોલ

આ પહેલી વખત નથી બન્યું કે કોઈ એક્ટ્રેસને ટ્રોલ કરવામાં આવી હોય. સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈ સેલિબ્રિટીને ટ્રોલ કરી લોકો ટ્રેન્ડમાં લાવે છે.

*ગત વર્ષે ચેતન્ય નાગા સાથે કર્યા લગ્ન

 Image result for Samantha Akkineni   See photo

30 વર્ષીય સમંથાએ વર્ષ 2010માં તેલગુ ફિલ્મ યે માયા ચેસાવ થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ અને નંદી એવોર્ડ પણ મળ્યો. આ ફિલ્મમાં તેની સાથે લીડમાં ચેતન્ય નાગા લીડ રોલમાં હતો. જેની સાથે જ સમંથાએ ગત વર્ષે લગ્ન કર્યા.

*એક જ વર્ષમાં બે ફિલ્મફેયર એવોર્ડ મળ્યાં

સમંથા એવી બીજી એક્ટ્રેસ છે જેને એક જ વર્ષમાં બેસ્ટ તમિળ એક્ટ્રેસ અને બેસ્ટ તેલગુ એક્ટ્રેસનો ફિલ્મફેયર એવોર્ડ મળ્યો. આ એવોર્ડ તેણે વર્ષ 2012માં મળ્યો હતો.

*આ પહેલા પણ વિવાદોમાં આવી હતી સમંથા

થોડા સમય પહેલા પણ વિવાદમાં આવી હતી સમંથા. એક ફોટોશૂટ દરમિયાન સમંથાને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે તે સેક્સ અને ફૂડમાંથી એક પસંદ કરવાનું હોય તો કોની પસંદગી કરશે. જેમાં સમંથાએ સેક્સની પસંદ કરશે તેવું કહ્યું હતું.