Not Set/ અમેરિકામાં બે ભારતીય નાગરિક પર ફાયરીંગ, પટેલ યુવકની હાલત ગંભીર, એકનું મોત

અમેરિકામાં ભારતીય નાગરિક પર હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં એક નું મોત થવાના સંચાર મળી રહ્યાં છે.જેમાં એક ગંભીર રીતે ઘયલ થયો છે. આ બંને શખ્સને જોર્જિયાના એક સ્ટોરમાં ગોળી મારવામાં આવી હતી. 44 વર્ષના પરમજિત સિંહ જે બે હાઇસ્કુલમાં ભણતા બાળકોના પિતા હતાં. જેમના ઉપર મંગળવારે બર્નેટ ફેરી રોડ ઉપર ગોળીબાર કરવામાં […]

World
3 અમેરિકામાં બે ભારતીય નાગરિક પર ફાયરીંગ, પટેલ યુવકની હાલત ગંભીર, એકનું મોત

અમેરિકામાં ભારતીય નાગરિક પર હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં એક નું મોત થવાના સંચાર મળી રહ્યાં છે.જેમાં એક ગંભીર રીતે ઘયલ થયો છે. આ બંને શખ્સને જોર્જિયાના એક સ્ટોરમાં ગોળી મારવામાં આવી હતી.

44 વર્ષના પરમજિત સિંહ જે બે હાઇસ્કુલમાં ભણતા બાળકોના પિતા હતાં. જેમના ઉપર મંગળવારે બર્નેટ ફેરી રોડ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યાના શેરીફ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લોયડ કાઉંટી કોરોનરમાં તેમણી ત્યાં જ મોત થઇ ગયું હતું.

એલ્મ સ્ટ્રીટ ફૂડ એન્ડ બેવરજમાં પહેલા ચોરી કરી પછી ૩૦ વર્ષના પાર્થી પટેલનાં સ્ટોરમાં બંધુકધારીઓ પહોંચ્યા અને તેને ગોળી મારી દીધી હતી. હાલ એવા સમાચાર મળી રહ્યાં છે કે પટેલ યુવકની હાલત ગંભીર છે.

28 વર્ષના લમર રશદ નિકોલસન સંદિગ્ધ યુવકને હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તેની ઉપર હત્યા, ચોરી, હુમલો કરતાં તેની પાસે બંધુક રાખવી અને તેનો ઉપયોગ કરવો તેવા આરોપ લગાવામાં આવ્યાં છે.