Not Set/ video: ઓલપાડમાં સીરાજ પઠાણ પર કરાયું 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ

સુરત, સુરતના  ઓલપાડમાં જમીન અદાવતને લઇને ફાયરિંગની ઘટના સામે આવી છે. સીરાજ પઠાણ નામના શખ્સ પર જમીન મુદ્દે ગુડડુ નામના શખ્સે ફાયરિંગ કર્યું  હતું..  બી એમ ડબ્લ્યુ કાર પર વોચ રાખી ફાયરિગ કરવામાં આવ્યું. મહત્વનું  છે  કે,  સીરાજ પઠાણ નો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સકાબ નામના ઘોડાને લઈ સીરાજ પઠાણ નામચીન  […]

Surat Trending Videos

સુરત,

સુરતના  ઓલપાડમાં જમીન અદાવતને લઇને ફાયરિંગની ઘટના સામે આવી છે. સીરાજ પઠાણ નામના શખ્સ પર જમીન મુદ્દે ગુડડુ નામના શખ્સે ફાયરિંગ કર્યું  હતું..  બી એમ ડબ્લ્યુ કાર પર વોચ રાખી ફાયરિગ કરવામાં આવ્યું. મહત્વનું  છે  કે,  સીરાજ પઠાણ નો આબાદ બચાવ થવા પામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સકાબ નામના ઘોડાને લઈ સીરાજ પઠાણ નામચીન  થયા હતા… ફિલ્મ સ્ટાર સલમાન ખાન દ્વારા સીરાજ પઠાણના સકાબ નામના ઘોડાની કરોડોમાં માંગણી કરાઇ હતી.. આ ઘટનાની જણા એસ.ઓ.જી ,એલ.સી.બી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા..