Not Set/ સુરત:તહેવારો પૂર્વે જાગ્યું આરોગ્ય વિભાગ, વિવિધ ફરસાણ અને મીઠાઇ વિક્રેતાને ત્યાં દરોડા

આગામીદિવસોમાં દિવાળીના તહેવાર આવી રહ્યાં છે. જીલ્લામાં મીઠાઇ અને ફરસાનનું વેચાણ માં ધૂમ વધારો થવા જય રહ્યો છે. તેવા સમયે વિક્રેતાઓ દ્વારા સારી કવોલિટીના ખાદ્ય પદાર્થનું વેચાણ થાય તે હેતુને અનુલક્ષીને સૌર્ટ આરોગી વિભાગ દ્વારા વિવિધ મીઠાઇ અને ફરસાણ વિકર્તાઓને ત્યાં દરોડા પાડવાની અને ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અનુસાર શહેરના વિવિધ […]

Gujarat Surat

આગામીદિવસોમાં દિવાળીના તહેવાર આવી રહ્યાં છે. જીલ્લામાં મીઠાઇ અને ફરસાનનું વેચાણ માં ધૂમ વધારો થવા જય રહ્યો છે. તેવા સમયે વિક્રેતાઓ દ્વારા સારી કવોલિટીના ખાદ્ય પદાર્થનું વેચાણ થાય તે હેતુને અનુલક્ષીને સૌર્ટ આરોગી વિભાગ દ્વારા વિવિધ મીઠાઇ અને ફરસાણ વિકર્તાઓને ત્યાં દરોડા પાડવાની અને ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અનુસાર શહેરના વિવિધ ઝોન અનુસાર વિવિધ મીઠાઇ વિક્રેતાને ત્યથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં તપસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. સુરતના ભાગળ અને વરાછા સહિતના વિસ્તારોમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.