મનપા/ સુરતના નવા મેયર બન્યા હેમાલી બોઘાવાલા, જાણો ડે.મેયર કોણ?

સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે.  શહેરના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી થઈ છે.

Top Stories Gujarat Surat
am 7 સુરતના નવા મેયર બન્યા હેમાલી બોઘાવાલા, જાણો ડે.મેયર કોણ?

સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે.  શહેરના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી થઈ છે.  મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂત અને સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની પસંદગી થઈ છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે.

am 6 સુરતના નવા મેયર બન્યા હેમાલી બોઘાવાલા, જાણો ડે.મેયર કોણ?

મહત્વનું છે કે, મેયરની રેસમાં હેમાલી બોઘાવાલા સહિત દર્શીની કોઠીયા, ઉર્વશી પટેલના નામ રેસમાં હતા. જેમાંથી હેમાલી બોઘાવાલાની નવા મેયર તરીકે વરણી થઈ છે.

આપને જણાવી દઈએ કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી થવાની છે. રાજકોટ ઉપરાંત સુરત અને જામનગરના પણ મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિ થવાની છે. રાજકોટ મહાનગર પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની વરણી પહેલા મનપામાં તામજામ કરવામાં આવ્યો છે.