Not Set/ સુરત: પુણા વિસ્તારમાં થયેલ તોડફોડ મામલો, પુણા પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે લોકોનો રોષ

સુરત, સુરત પુણા વિસ્તારમાં છેલ્લા કેટલાય  સમયથી અસામાજીક તત્વો બેફામ થઇ રહ્યો છે. ત્યારે લુખ્ખા તત્વોએ ગઇકાલે દુકાનોમાં તોડફોડ કરતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠ્યો છે… આથી બુટભવાની માર્કેટના વેપારીઓએ બંધ  પાળ્યું હતું.

Surat Videos
mantavya 285 સુરત: પુણા વિસ્તારમાં થયેલ તોડફોડ મામલો, પુણા પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે લોકોનો રોષ

સુરત,

સુરત પુણા વિસ્તારમાં છેલ્લા કેટલાય  સમયથી અસામાજીક તત્વો બેફામ થઇ રહ્યો છે. ત્યારે લુખ્ખા તત્વોએ ગઇકાલે દુકાનોમાં તોડફોડ કરતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠ્યો છે… આથી બુટભવાની માર્કેટના વેપારીઓએ બંધ  પાળ્યું હતું.