Not Set/ જુઓ વિડીયો,સલમાનખાનની ફિલ્મ રેસ-3નું પ્રથમ સોંગ થયું રિલીઝ

‘રેસ 3’ ના પ્રથમ સોંગ “હિરીયે” રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝ આ સોંગમાં સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જેકલીન પોલ પર ડાન્સ કરી રહી છે. આ ગીત રિલીઝ થતા જ  ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. આપને જાણવી દઈએ કે આ એક પંજાબી સોંગ છે. જે મિત બ્રધર્સ, ડીપ […]

Entertainment Videos
mahuyy 1 જુઓ વિડીયો,સલમાનખાનની ફિલ્મ રેસ-3નું પ્રથમ સોંગ થયું રિલીઝ

‘રેસ 3’ ના પ્રથમ સોંગ “હિરીયે” રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝ આ સોંગમાં સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જેકલીન પોલ પર ડાન્સ કરી રહી છે. આ ગીત રિલીઝ થતા જ  ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે.

આપને જાણવી દઈએ કે આ એક પંજાબી સોંગ છે. જે મિત બ્રધર્સ, ડીપ મની અને નેહા ભસીનને ગાયું છે અને મ્યુઝિક પણ બ્રધર્સને આપવામાં આવ્યું છે.