BHARAT BANDH/ ભારત બંધને લઇને સુરત પોલીસ એલર્ટ, ચુસ્ત બંદોબસ્ત

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ આજે ભારત બંધનું એલાન સુરત પોલીસ એલર્ટ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 3 જોઈન્ટ સીપી, 5 DCP , 9 ACP રહેશે હજાર પોલીસ જવાનો,SRPની 7 કંપની બંદોબસ્તમાં જોડાશે સુરત ક્રાઇમ બ્રાન્ચ,PCB અને SOG સતત રાઉન્ડ પર રહેશે સ્થાનિક P.I,PSI સહિત 3500 પોલીસ જવાન હાજર રહેશે જે લોકો જબરદસ્તી બંધ કરાવશે […]

Breaking News

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

આજે ભારત બંધનું એલાન
સુરત પોલીસ એલર્ટ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
3 જોઈન્ટ સીપી, 5 DCP , 9 ACP રહેશે હજાર
પોલીસ જવાનો,SRPની 7 કંપની બંદોબસ્તમાં જોડાશે
સુરત ક્રાઇમ બ્રાન્ચ,PCB અને SOG સતત રાઉન્ડ પર રહેશે
સ્થાનિક P.I,PSI સહિત 3500 પોલીસ જવાન હાજર રહેશે
જે લોકો જબરદસ્તી બંધ કરાવશે તો કાયદેસરની કાર્યવાહી થશે

ખેડૂત આંદોલનનાં સમર્થન અને Covid-19 નાં કારણે સોનિયા ગાંધી આ વર્ષે નહી મનાવે પોતાનો જન્મદિવસ

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…