સુરત,
સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી હતી જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે ગુંડાગર્દી કરતા નજરે પડયા હતા તેમજ ગાડીઓમાં તોડફોડ કરી આતંક મચાવતા સીસીટીવીમાં કેદ થયા છે પોલીસે સીસીટીવી દ્વારા આવા અસામાજિક તત્વોને શોધવા વધુ તપાસ હાથ ધરી છે આ પ્રકારની ઘટના વારંવાર બનતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો .
