Not Set/ સુરત/ ભાઠેની મહિલા પર પૂર્વ પતિએ કર્યો એસિડ એટેક, મહિલા ગંભીર

સુરતનાં ભાઠે વિસ્તારમાંથી મહિલા વિરૂધ ગંભીર અપરાધની ઘટના સામે આવી છે ભાઠેની મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. આ એસિડ એટેક, મહિલાનાં પૂર્વ પતિ દ્વારા જ કરવામાં આવ્યો છે. ભાઠેનાં રઝા નગર વિસ્તારની આ ઘટનામાં એસિડ એટેકથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવે છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાઈ છે. તો નરાધમ […]

Gujarat Surat
acide attack સુરત/ ભાઠેની મહિલા પર પૂર્વ પતિએ કર્યો એસિડ એટેક, મહિલા ગંભીર

સુરતનાં ભાઠે વિસ્તારમાંથી મહિલા વિરૂધ ગંભીર અપરાધની ઘટના સામે આવી છે ભાઠેની મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. આ એસિડ એટેક, મહિલાનાં પૂર્વ પતિ દ્વારા જ કરવામાં આવ્યો છે. ભાઠેનાં રઝા નગર વિસ્તારની આ ઘટનામાં એસિડ એટેકથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવે છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાઈ છે. તો નરાધમ પતિ એસિડ એટેક કર્યા બાદ ફરાર થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે મહિલાનાં સવા મહિના પહેલા જ પતિ જોડે તલાક થયા હતા.  લગ્ન વિછેદનનો ખાર રાખી પૂર્વ પતિ દ્વારા મહિલા પર એસિડ એટેક જેવો સંગીન અપરાધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.