Not Set/ કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયા સુરત જીલ્લાની મુલાકાતે,કોળી સમાજ સાથે કરશે બેઠક

સુરત, કેબિનેટ મંત્રી  કુંવરજી બાવડીયા સુરત જીલ્લાની મુલાકાતે છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠક કરશે. કુંવરજી કોળી સમાજ સાથે બેઠક યોજાશે. કોળી સમાજ સાથે થતા અન્યાયને લઈને ઓલપાડના મુલાકાત બાદ 4 સભા પણ કરશે. આ સભા અને રેલી બિન રાજકીય રહેશે. કોળી સમાજના 50 થી વધુ ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાશે.

Top Stories Gujarat Surat Videos
mantavya 340 કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયા સુરત જીલ્લાની મુલાકાતે,કોળી સમાજ સાથે કરશે બેઠક

સુરત,

કેબિનેટ મંત્રી  કુંવરજી બાવડીયા સુરત જીલ્લાની મુલાકાતે છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠક કરશે. કુંવરજી કોળી સમાજ સાથે બેઠક યોજાશે. કોળી સમાજ સાથે થતા અન્યાયને લઈને ઓલપાડના મુલાકાત બાદ 4 સભા પણ કરશે. આ સભા અને રેલી બિન રાજકીય રહેશે. કોળી સમાજના 50 થી વધુ ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાશે.