Surendranagar News/ સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ખાતે નોંધાયો હનીટ્રેપનો ગુનો

પોલીસે યુવતી સહિત બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Gujarat

Surendranagar News : સુરતના ધાંગધ્રામાં હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. જેમાં એક યુવતી સહિત બે લોકો સામે ગુનો નોંધાયો છે.એક યુવક દ્વારા યુવતી સહિત બે સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેમાં યુવતીએ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

એટલું જ નહી આ યુવતીએ ધમકી આપી યુવક પાસે રુ. 5 લાખની માંગણી કરી હતી. આ યુવતી સોશિયલ મીડિયા દ્વારા યુવકના સંપર્કમાં આવી હતી. યુવતીએ સબંધ બનાવ્યા બાદ પલટી મારી હતી. હાલ પોલીસે યુવતી સહિત બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિનો વધુ એક કિસ્સો, પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાની ફરજ પડી

આ પણ વાંચો:છોટાઉદેપુરના મોટી સઢલી ખાતે રોષ, તૂટી ગયેલા માર્ગ મુદ્દે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

આ પણ વાંચો:છોટાઉદેપુરના 27 કારીગરોને અમદાવાદમાં તાલીમ આપી સંખેડાની હસ્તકલાને જિલ્લા કલેકટર ગાર્ગી જૈન નવી દિશા આપી રહ્યા છે