Crime/ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા પોકળ, SVPમાં ગર્ભવતી મહિલાની છેડતી

રાજ્યભરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ વચ્ચે મેટ્રી સિટી કહેવાતા અમદાવાદમાં વધુ એકવાર છેડતીનો બનાવ બન્યો છે. આ અંગે વાત કરવામાં આવે તો, શહેરની જાણીતી SVP હોસ્પિટલમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેવો બનાવ બન્યો છે, જેમાં ગર્ભવતી મહિલા સાથે ડોક્ટરે નયને છેડતી કર્યાનો આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યો છે. મળતી […]

Top Stories Gujarat

રાજ્યભરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ વચ્ચે મેટ્રી સિટી કહેવાતા અમદાવાદમાં વધુ એકવાર છેડતીનો બનાવ બન્યો છે. આ અંગે વાત કરવામાં આવે તો, શહેરની જાણીતી SVP હોસ્પિટલમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેવો બનાવ બન્યો છે, જેમાં ગર્ભવતી મહિલા સાથે ડોક્ટરે નયને છેડતી કર્યાનો આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગાયનેક વિભાગના ડોક્ટર નયને સોનોગ્રાફી દરમિયાન એક ગર્ભવતી મહિલા સાથે શારરિક અડપલા કર્યા છે… ત્યારબાદ આ મામલે પરિવારજનોએ છડતી કરનાર SVP હૉસ્પિટલના ડોક્ટર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.