Not Set/ તમિલનાડૂના મુખ્ય સચિવના ઘરે IT ની રેડ, મોટી માત્રામાં રકમ પકડાવવાની શક્યતા

ચેન્નઇઃ નોટબંધી બાદદ ઇન્કમટેક્સ અધિકારી દેશભરમાં રેડ કરી રહી છે. તે દરમિયાન ઘણી જગ્યાએથી નવી અને જૂની નોટો મળી આવે છે. ત્યારે તમિલનાડુના મુખ્ય સચિવના ઘરે રેડ કરી છે. એક સમચારા એજન્સીના જણાવ્યા અનુસાર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ રેડ પાડી છે. હાલમાં IT ની કાર્યવાહી ચાલું છે.

India

ચેન્નઇઃ નોટબંધી બાદદ ઇન્કમટેક્સ અધિકારી દેશભરમાં રેડ કરી રહી છે. તે દરમિયાન ઘણી જગ્યાએથી નવી અને જૂની નોટો મળી આવે છે. ત્યારે તમિલનાડુના મુખ્ય સચિવના ઘરે રેડ કરી છે.

એક સમચારા એજન્સીના જણાવ્યા અનુસાર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ રેડ પાડી છે. હાલમાં IT ની કાર્યવાહી ચાલું છે.