Tellywood/ તારક મહેતાના પોપટલાલ રીયલ લાઈફમાં નથી કુંવારા, જાણો તેમના જીવનના અંશ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલમાં ડોક્ટર, શિક્ષક, વૈજ્ઞાનિક, લેખક સહિતના તમામ પ્રકારના પાત્રો પોતાનો અભિનય ભજવે છે, પરંતુ એમાં એક પત્રકાર તરીકે અભિનય કરતા પોપટલાલ પણ છે, જેઓને આ સીરીયલમાં કુંવારા બતાવવામાં આવ્યા છે.

Entertainment
a 93 તારક મહેતાના પોપટલાલ રીયલ લાઈફમાં નથી કુંવારા, જાણો તેમના જીવનના અંશ

સોની સબ ટીવી પર આવતા લોકપ્રિય ટીવી સીરીયલ “તારક મહેતા કા ઉલટા ચશ્માં”ને લઈ ભારતભરમાં ચર્ચાઓ છે. આ લોકપ્રિય ટીવી સીરીયલને નાના ભૂલકાઓથી માંડી યુવાન, વૃદ્ધ સહિતના તમામ લોકો પસંદ કરે છે, ત્યારે 12 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો શો, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે.

1.tmkoc popatlal real life story તારક મહેતાના પોપટલાલ રીયલ લાઈફમાં નથી કુંવારા, જાણો તેમના જીવનના અંશ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલમાં ડોક્ટર, શિક્ષક, વૈજ્ઞાનિક, લેખક સહિતના તમામ પ્રકારના પાત્રો પોતાનો અભિનય ભજવે છે, પરંતુ એમાં એક પત્રકાર તરીકે અભિનય કરતા પોપટલાલ પણ છે, જેઓને આ સીરીયલમાં કુંવારા બતાવવામાં આવ્યા છે. પરંતુ રીયલ લાઈફમાં પોપટલાલ કંઇક અલગ પ્રકારની જિંદગી જીવે છે અને તેઓ પરિણીત હોવાની સાથે તેઓના ત્રણ બાળકો પણ છે.

3.tmkoc popatlal real life story તારક મહેતાના પોપટલાલ રીયલ લાઈફમાં નથી કુંવારા, જાણો તેમના જીવનના અંશ

પોપટલાલની વાત કરીએ તો, તારક મહેતામાં પોપટલાલનું પાત્ર અભિનેતા શ્યામ પાઠક દ્વારા નિભાવવામાં આવ્યું છે. શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી છે. તેમને પોતાની જ સાથી રેશમી સાથે પ્રેમ થઇ ગયો અને તેમને લગ્ન પણ રેશમી સાથે જ કરી લીધા હતા અને તેઓના ત્રણ બાળકો પણ છે.

city ki awaz

પોપટલાલને શરૂઆતમાં નાટકોની અંદર નાના મોટા અભિનય કર્યા બાદ વર્ષ 2008માં “જસુબેન જ્યંતિલાલ જોશી કી જવોઇન્ટ ફેમેલી”માં અભિનય કરવાનો અવસર મળ્યો. આજ વર્ષે તેમની પાસે તારક મહેતામાં પણ કામ કરવાની ઓફર આવી. તારક મહેતાના અભિનયે પોપટલાલની ઘર ઘરમાં ઓળખ સ્થાપિત કરી આપી છે.

5.tmkoc popatlal real life story તારક મહેતાના પોપટલાલ રીયલ લાઈફમાં નથી કુંવારા, જાણો તેમના જીવનના અંશ

6.tmkoc popatlal real life story તારક મહેતાના પોપટલાલ રીયલ લાઈફમાં નથી કુંવારા, જાણો તેમના જીવનના અંશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો