Rape Case/ અમરેલીમાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું

અમરેલી જીલ્લામાં શિક્ષકે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. મોહિત જીંજાળા નામના શિક્ષકે આ વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાધ્યો હતો. એટલું જ નહી વિદ્યાર્થીનીને………

Top Stories Gujarat
Beginners guide to 60 1 અમરેલીમાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું

@Nikunj Patel

Amreli News: અમરેલીમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાના હવસની શિકાર બનાવી હતી. એટલું જ નહી નરાધમ શિક્ષકે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખશે, એવી ધમકી પણ વિદ્યાર્થીનીને આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જીલ્લામાં શિક્ષકે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. મોહિત જીંજાળા નામના શિક્ષકે આ વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાધ્યો હતો. એટલું જ નહી વિદ્યાર્થીનીને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખશે એવી ધમકી પણ આપી હતી. આ અંગે અમરેલીના ડુંગર પોલીસે શિક્ષક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ