વર્ષ 2018નો છેલ્લો મહિનો છે. વાતાવરણમાં ઠંડી અને રાજકારણમાં ગરમી વ્યાપી રહી છે. પાંચ રાજ્યો છત્તીસગઢ, માધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાનું મતદાન ખતમ થતા જ એક્ઝીટ પોલ્સ આવવાના શરુ થઇ ગયા છે.
મંતવ્ય ન્યુઝ આપને તેલંગાણા રાજ્યમાં તમામ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે એક્ઝીટ પોલ્સ વિષે જણાવી રહ્યા છીએ. મોટાભાગના એક્ઝીટ પોલ્સમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નેબહુમત મળતો દેખાઈ રહ્યો છે.
તેલંગાણામાં ટીઆરએસ સત્તાધારી પાર્ટી છે. અને કેસીઆર મુખ્યમંત્રી છે. વિભાજન બાદ તેલંગાણાના
જાણો શું છે તેલંગાણાનો એક્ઝીટ પોલ
ટાઈમ્સ નાવ અને CNX એક્ઝીટ પોલ :
TRS : 66
કોંગ્રેસ+ : 37
ભાજપ : 07
અન્ય : 09
રિપબ્લિક ટીવી અને જનકી બાત
TRS : 50-65
કોંગ્રેસ+ : 38-52
ભાજપ : 4-7
અન્ય : 08-14
