Not Set/ ટેનિસ સ્ટાર મોનફિલ્સ અને સ્વિતોલિનાએ કરી સગાઈ

યુએસ અને ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલિસ્ટ 34 વર્ષીય ગેલ મોનફિલ્સ અને ડબ્લ્યૂટીએ ટૂર સ્ટાર એલીના સ્વિતોલિનાએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરી છે.

Sports
1 110 ટેનિસ સ્ટાર મોનફિલ્સ અને સ્વિતોલિનાએ કરી સગાઈ

યુએસ અને ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલિસ્ટ 34 વર્ષીય ગેલ મોનફિલ્સ અને ડબ્લ્યૂટીએ ટૂર સ્ટાર એલીના સ્વિતોલિનાએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરી છે.

1 111 ટેનિસ સ્ટાર મોનફિલ્સ અને સ્વિતોલિનાએ કરી સગાઈ

વર્ષ 2017 માં સ્વિતોલિના વિશ્વમાં નંબર-3 ની કેરિયર ઉચ્ચ રેકિંગ પર પહોંચી હતી, વર્તમાનમાં 5 માં મંબર પર છે. તેણે બરફીલા પર્વતોની સામે મોનફિલ્સ સાથે તેની આંગળીમાં સગાઈની રિંગ નાખતો એક ફોટો સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કર્યો છે. સાથે જ લખ્યુ છે. હા !!! આપણી સદાકાળની શરૂઆત માટે. આ જોડી તેમના જી.ઇ.એમ.એસ.ની સાથે પહેલા જ પ્રશંસકો માટે ફેવરિટ બની ગઇ હતી. તે તેની ઉમદા જીવન, રમૂજી સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે ખૂબ લોકપ્રિય હતા.

1 112 ટેનિસ સ્ટાર મોનફિલ્સ અને સ્વિતોલિનાએ કરી સગાઈ

ડબ્લ્યુટીએટેનિસ ડોટ કોમ અનુસાર, 2019 માં યુએસ ઓપન અને વિમ્બલ્ડનનાં સેમિફાઇનલમાં પહોંચનાર વિશ્વની 14 માં નંબરની ખેલાડી મોનફિલ્સ અને યુક્રેનમાં જન્મેલ સ્વિતોલિના 2018 થી ડેટ કરી રહી છે. એલેના યુક્રેનની નિવાસી છે જ્યારે મોનફિલ્સ સ્વિસ છે. એક ઇન્ટરવ્યુમાં, એલેનાએ કહ્યું હતું કે તે મોનફિલ્સનો પ્રેમ છે જે તેને સતત સારું કરવા પ્રેરે છે. ઘણા પૂર્વ અને વર્તમાન ટેનિસ ખેલાડીઓએ આ જોડીને અભિનંદન પાઠવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ