Jamnagar News : ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવભરી પરિસ્થિતી પ્રવર્તી રહી છે. જેને પગલે જામનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જામનગર ટાઉનહોલ વિસ્તારમાં સાયરન વગાડવામાં આવ્યું હતું. બપોરે 2.15 કલાકે જામનગરમાં આ સાયરન વાગી હતી.
આમ જામનગરમાં આપાતકાલીન સાયરન વગાડવામાં આવી છે. જામનગરમાં આપાતકાલીન સ્થિતીનું નિર્માણ થયું હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. જેને પગલે શહેરના લોકોને સાવધ રહેવા તંત્રએ સુચના આપી છે.
આ પણ વાંચો:આતંકવાદી મસૂદ અઝહરના ઘરે મૃતદેહોની લાઇન… ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી આ તસવીરો આવી સામે
આ પણ વાંચો:વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો
આ પણ વાંચો:ભારતના મિસાઈલ હુમલા પછી પાકિસ્તાન પાસે માત્ર 35 દિવસ બાકી છે, જાણો શું થશે?
