Photos/ એવું તો શું પહેરીને નીકળી મલાઈકા અરોરા, જેને જોઈને ચાહકો થયા હેરાન

અભિનેત્રી મલાઈકા અરોરા શોપિંગ માટે સ્ટાઇલિશ અવતારમાં ઘરની બહાર નીકળી હતી

Photo Gallery
મલાઈકા અરોરા

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા થોડા સમય પહેલા શોપિંગ કરતી જોવા મળી હતી. મલાઈકા અરોરા બ્લેક એન્ડ વ્હાઇટ કલરની લાંબી ટી-શર્ટ પહેરીને શોપિંગ માટે નીકળી હતી, જેમાં તેના ટોન્ડ લેગ્સ સ્પષ્ટ દેખાતા હતા. મલાઈકા અરોરાની આ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે.

a 129 એવું તો શું પહેરીને નીકળી મલાઈકા અરોરા, જેને જોઈને ચાહકો થયા હેરાન

આ પણ વાંચો :દુલ્હન બન્યા પહેલા અંકિતા લોખંડેને મળી આ ખાસ ભેટ, લગ્નની ચર્ચાએ પકડયું જોર

અભિનેત્રી મલાઈકા અરોરા શોપિંગ માટે સ્ટાઇલિશ અવતારમાં ઘરની બહાર નીકળી હતી.

મલાઈકા અરોરા

મીડિયાને જોયા બાદ અભિનેત્રી મલાઈકા અરોરાએ તેને હાય કહ્યું અને જબરદસ્ત પોઝ આપ્યો.

મલાઈકા અરોરા

તસવીરોમાં અભિનેત્રી મલાઈકા અરોરાનો ચહેરો ખૂબ જ ચમકી રહ્યો છે. તેની ચમકે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

મલાઈકા અરોરા

અભિનેત્રી મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરો જોયા બાદ ચાહકો તેની પાછળ પડ્યા છે. તેઓ ડ્રેસ માટે તેને ટ્રોલ કરી રહ્યો છે.

મલાઈકા અરોરા

લાંબી ટી-શર્ટમાં મલાઈકા અરોરાને જોઈને ટ્રોલ્સ કોમેન્ટમાં પૂછી રહ્યા છે કે તે પેન્ટ પહેરીને બહાર કેમ નથી આવી?

મલાઈકા અરોરા

આ પણ વાંચો :ગર્ભવતી છે એવલિન શર્મા, પુત્રને જન્મ આપશે કે પુત્રીને? ડિલિવરી પહેલાં થયો ખુલાસો

અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિઝિકથી બધાનું ધ્યાન ખેંચે છે. આજે પણ તેણે લોકોને તેના ફિગરના વખાણ કરવા મજબૂર કર્યા છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરાએ તેના હાય લો ફેશન લુકને માસ્ટરની જેમ કેરી કર્યો છે. તેનો ડ્રેસ બજેટ ફ્રેન્ડલી હોવા છતાં તેના હાથમાં દેખાતું પર્સ ખૂબ મોંઘું હતું. લક્ઝરી લેબલ Gucciના નવા કલેક્શનમાંથી મીડિયમ ટોટ બેગની કિંમત $2,300 ડોલર્સ છે, જે ભારતીય ચલણમાં લગભગ રૂ. 1,70,802 જેટલી થાય છે.

મલાઈકા અરોરા

અભિનેત્રી મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીમાં પોતાની સ્ટાઈલ માટે જાણીતી છે. આ સિવાય તેને ફિટનેસ માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

મલાઈકા અરોરા

આ પણ વાંચો :રિયા ચક્રવર્તિને મળી મોટી રાહત, કોર્ટે હટાવ્યો બેંક એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ

આ પણ વાંચો : ફિલ્મ RRR નું પહેલું સોંગ રિલીઝ, જુઓ જુનિયર NTR અને રામ ચરણના જબરદસ્ત ડાન્સ મૂવ્સ

આ પણ વાંચો :આવતીકાલે રેસ્ટોરાં લોન્ચ કરશે શેફાલી શાહ