Not Set/ !!.. મંદીની હવા..!! સરકારની ઘોષણા : કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, કેપિટલ ગેઇન સરચાર્જ ખતમ

દેશમાં મંદીની મારને પહોચી વળવા માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. જે અનુસંધાને નિર્મલા સીતારામન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં નાણાં મંત્રાલયે કેપિટલ ગેઇન સરચાર્જ ને દૂર કરી દીધો છે. નાણાં મંત્રાલયની ઘોષણા બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 900 પોઇન્ટને પાર કરી ગયો છે. દેશમાં આર્થિક […]

Top Stories India Business

દેશમાં મંદીની મારને પહોચી વળવા માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. જે અનુસંધાને નિર્મલા સીતારામન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં નાણાં મંત્રાલયે કેપિટલ ગેઇન સરચાર્જ ને દૂર કરી દીધો છે. નાણાં મંત્રાલયની ઘોષણા બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 900 પોઇન્ટને પાર કરી ગયો છે.
દેશમાં આર્થિક મંદીનો સામનો કરવા માટે નાણાં મંત્રાલય દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારે નવો કોર્પોરેટ ટેક્સ 25.17 ટકા નક્કી કર્યો છે. વળી, કંપનીઓએ હવે વધુ ટેક્સ ભરવો પડશે નહીં. નાણાં મંત્રાલયે મૂડી લાભ ઉપરના સરચાર્જને પણ દૂર કરી દીધો છે.

નાણાં મંત્રાલયની ઘોષણા બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 900 પોઇન્ટને પાર કરી ગયો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.