Navsari News/ નવસારી-સુરતને જોડતો પુર્ણા નદીનો પૂલ બંધ

ભારે વાહનોની અવર જવર વચ્ચે ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Gujarat

Navsari News : નવસારી અને સુરતને જોડતો પૂર્ણા નદીનો પૂલ બંધ કરવામાં આવ્યો છે. જેમાં પુર્ણા નદીનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આ પુલની સ્થિતિ નબળી હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

બીજીતરફ કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનોની અવરજવર ચાલુ હતી. દરમિયાન ભારે વાહનોની અવર જવર વચ્ચે ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂલના સ્ટેબિલિટી ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ

આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ

આ પણ વાંચો:લીમખેડાના ચોડિયા ગામમાં શાળા બાંધકામ વિવાદ, કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ