Not Set/ પ્રચારનો ધમધમાટ શરુ, જાણીલો કોંગ્રેસ-ભાજપનાં ક્યા નેતા ક્યા કરી રહ્યા છે આજે પ્રચાર

વિધાનસભાની 8 પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ જોરશોરમાં જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ એકમેકને ભરી પીવા માટે પ્રચારમાં વ્યસ્ત જોવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જોઇએ આજે ભાજપ અને કોંગ્રેસનાં ક્યા નેતા કયા સ્થળે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  જો ભાજપ મારી પાછળ ED મોકલશે, તો હું CD બહાર કાઢીશ – […]

Top Stories Gujarat Others
bjp congress પ્રચારનો ધમધમાટ શરુ, જાણીલો કોંગ્રેસ-ભાજપનાં ક્યા નેતા ક્યા કરી રહ્યા છે આજે પ્રચાર

વિધાનસભાની 8 પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ જોરશોરમાં જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ એકમેકને ભરી પીવા માટે પ્રચારમાં વ્યસ્ત જોવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જોઇએ આજે ભાજપ અને કોંગ્રેસનાં ક્યા નેતા કયા સ્થળે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. 

For BJP Gujarat - Home | Facebook

જો ભાજપ મારી પાછળ ED મોકલશે, તો હું CD બહાર કાઢીશ – એકનાથ આકરા પણીએ…

ભાજપનાં નેતાઓનું પ્રચાર સ્કેડ્યુલ

કેન્દ્રીય મંત્રીઓ આજે કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પ્રચાર ઉતરશે 
પુરુષોત્તમ રૂપાલા લીંબડી અને ચુડામાં કરશે સભા
મનસુખ માંડવિયા મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક કરશે
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ આજે પ્રચાર માટે કચ્છમાં
કચ્છમાં સી.આર.પાટીલ કરશે સઘન પ્રચાર
ભાજપને જીતાડવા માટે રેપિડ રાઉન્ડ બેઠકો પણ કરશે

Gujarat Congress Pradesh Committee

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકો આ સ્થળે આજે કરશે પ્રચાર

કોંગ્રેસનો પેટાચૂંટણીને લઈ પ્રચાર પૂરજોશમાં
પરેશ ધાનાણી સહિતના નેતા કરશે જનસભા
મોરબીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી કરશે સભા
લીંબડીમાં હાર્દિક પટેલ જનસભાને કરશે સંબોધન
પ્રદેશ પ્રમુખ પ્રમુખ અમિત ચાવડાની ડાંગમાં સભા
અર્જુન મોઢવાડિયા કરજણમાં કરશે સભાને સંબોધન

અબડાસા 12 પ્રચારનો ધમધમાટ શરુ, જાણીલો કોંગ્રેસ-ભાજપનાં ક્યા નેતા ક્યા કરી રહ્યા છે આજે પ્રચાર

મિત્ર ટ્રમ્પે ભારતને મલીન અને ગંદી હવાવાળો દેશ કહ્યો…! શું છે માંઝરો…?

ઉલ્લેખનીય છે કે મહદ અંશે પક્ષપલટાનાં કારણે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ સહિત આ વખતે અન્ય 3 નેશનલ પાર્ટીઓ પણ મેદાનમાં છે. જો કે, ગુજરાતનો ચૂંટણી ભૂતકાળ જોવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી કાયમ માટે કોંગ્રેસ અને ભાજપ જ ચૂંટણીમાં મુખ્ય પાર્ટીઓ રહી છે. ગુજરાતની પ્રજા પ્રાદેશીક પાર્ટીઓને પોતાનો મત આપવામાં થોડી કંજૂસ હોવાનું ભૂતકાળ કહે છે, ત્યારે AAP – NCP અને AIIMIM પર પણ લોકોની આ વખતે ખાસ નજર રહેશે તેવું ચર્ચાઇ રહ્યું છે.