Gujarat Election/ કોંગ્રેંસે નિરીક્ષકોની યાદી જાહેર કરી,32 સીનિયરોને જવાબદારી સોંપાઇ

ઝોનલ અધિકારીઓ સાથે લોકસભા બેઠક દીઠ કોંગ્રેસના  દિગ્ગજ નેતાઓની  નિરીક્ષકોની  નિમણૂંક કરી દીધી છે

Top Stories Gujarat
  • કોંગ્રેસ પક્ષે નિરીક્ષકોની યાદી જાહેર કરી
  • લોકસભા દીઠ સિનિયર નિરીક્ષકોની નિમણૂક કરાઇ
  • 32 સીનિયર નિરીક્ષકોને સોંપાઇ જવાબદારી
  • 5 ઝોનલ નિરીક્ષકોને પણ સોંપાઇ જવાબદારી

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે એડીચોટીનો જોર લગાવ્યો છે, હાલ કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી જીતવા માટે તમામ દિગ્ગજ નેતાઓને  કમાન સોંપી છે.  ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કોંગ્રેસ જાહેર કરી છે,ઝોનલ અધિકારીઓ સાથે લોકસભા બેઠક દીઠ કોંગ્રેસના  દિગ્ગજ નેતાઓની  નિરીક્ષકોની  નિમણૂંક કરી દીધી છે. લોકસભા ચૂંટણી સહિત વિધાનસબભાને ધ્યાનમાં રાખીને નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.