Cold in Gujarat/ રાજ્યમાં શીત લહેર સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું,હવામાન વિભાગે આપી આ ચેતવણી

ગુજરાતમાં બે દિવસ ઠંડીમાં આંશિક રાહત મળ્યા બાદ આજે ફરી એકવાર ઠંડીનો પારો  ગગડ્યો હતો, અને ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો

Top Stories Gujarat
cold in gujarat
  • ઠંડીના રાઉન્ડ માટે રહેજો તૈયાર (cold in gujarat)
  • આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ
  • તાપમાન 6 ડિગ્રી સુધી ગગડશે
  • વડોદરા 14.4 ડિગ્રી લઘુ.તાપમાન
  • વડોદરા સૌથી ઠંડુગાર શહેર
  • અમદાવાદમાં સવારે પવન સાથે વધી ઠંડી
  • નલિયામાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

cold in gujarat:   ગુજરાતમાં બે દિવસ ઠંડીમાં આંશિક રાહત મળ્યા બાદ (cold in gujarat) આજે ફરી એકવાર ઠંડીનો પારો  ગગડ્યો હતો, અને ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજથી ફરી એકવાર ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. આજે શીત લહેર સાથે કડકડતી ઠંડીનો એહેસાસા જોવા મળી રહ્યો હતો, લોકો તાપણી કરતા જોવા મળી રહ્યા હતા. ગુજરાતમાં ઠંડીનો પારો 6 ડિગ્રી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવે ચાર પાંચ દિવસ ઠંડી વધતી જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઠંડીનો (cold in gujarat ) વેવ વધી રહ્યો છે જેના લીધે લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા અને તાપણીથી બચવા માટે તાપણી કરી રહ્યા હતા. આજે વડોદરામાં સૈાથી વધુ ઠંડુહાર શેહર બન્યું હતું. અમનદાવાદમાં પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ ઠંડીની તીવ્રતા વધી છે. નલિયામાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીનો પારો ગગડશે અને રાજયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

નોંધનીય છે કે થોડીક રાહત બાદ(   cold in gujarat) હવે ટૂંક સમયમાં શીત લહેરનો નવો તબક્કો શરૂ થવાની શક્યતા છે. 15 જાન્યુઆરીથી ફરી શિયાળો લોકોને પરેશાન કરશે અને ધુમ્મસ પણ તેમને પરેશાન કરશે. આજે પણ ધુમ્મસના કારણે વિમાનોની ઉડાન પ્રભાવિત થઈ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસને કારણે કેટલીક ફ્લાઇટ્સ (દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો/કાઠમંડુ, દિલ્હી-ચંદીગઢ-કુલુ, દિલ્હી-જયપુર, દિલ્હી-ધરમશાલા-ચંદીગઢ, દિલ્હી-શિમલા-ધરમશાલા, દિલ્હી-દેહરાદૂન) મોડી પડી હતી.

જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો સામનો કરી (cold in gujarat) રહેલા દિલ્હીવાસીઓને ગુરુવારે તડકાથી રાહત મળી હતી, પરંતુ સાંજે ઝરમર વરસાદે ઠંડીમાં વધારો કર્યો હતો. બુધવારે મોડી રાત્રે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પરંતુ દિવસે તડકો પડતાં ઠંડીનો અહેસાસ થોડો ઓછો થયો હતો. હવે 15 જાન્યુઆરીથી ધુમ્મસ અને ઠંડીમાં વધારો થવાની સંભાવના છે

Airplane/પુણે જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોમ્બની સુચનાથી હંગામો

Miss Universe-2023/Miss Universe કોન્ટેસ્ટ માટે દિવિતા રાય ભારતનું પ્રતિનિધિત્વ કરશે