Not Set/ નશામાં ધૂત પતિએ પહેલા બાળકોને માર્યો માર બાદમાં પત્નીના પ્રાઇવેર્ટ પાર્ટમાં નાખી દીધો ચિપીયો…

ઉત્તરપ્રદેશમાં લખમિપુર ઘેરીથી એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. એક શરાબી પતિએ ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. નશામાં પતિએ પહેલા તેની પત્નીને ઉગ્ર રીતે માર માર્યો હતો. તેને માર માર્યા પછી પણ તેના શાંતી ન મળી તો તેણે મહિલાના ખાનગી ભાગમાં ચિપીયો નાખી દીધો. મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

India
chimta 1 નશામાં ધૂત પતિએ પહેલા બાળકોને માર્યો માર બાદમાં પત્નીના પ્રાઇવેર્ટ પાર્ટમાં નાખી દીધો ચિપીયો...

ઉત્તરપ્રદેશમાં લખમિપુર ઘેરીથી એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. એક શરાબી પતિએ ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. નશામાં પતિએ પહેલા તેની પત્નીને ઉગ્ર રીતે માર માર્યો હતો. તેને માર માર્યા પછી પણ તેના શાંતી ન મળી તો તેણે મહિલાના ખાનગી ભાગમાં ચિપીયો નાખી દીધો. મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Gilgil MP dumps hubby says, women are not your punching bags

આ છે મામલો
મામલો હૈદરાબાદ વિસ્તારનો છે. જ્યાં યુવક નશામાં તેના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ તેણે બાળકોને માર મારવાનું શરૂ કર્યું. બાદમાં તેની પત્ની વર્ષા બાળકોને બચાવવા આવી હતી અને તેને આવું ન કરવા કહ્યું હતું. મહિલા વારંવાર બાળકોને બચાવી રહી હતી પણ પતિએ માર મારવાનું શરુ રાખ્યું હતુ, પત્નીએ ના પાડી પછી નશામાં પતિએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. મહિલાના ભાઇના જણાવ્યા મુજબ દારૂના નશામાં પતિએ તેની પત્ની પર હુમલો કર્યો હતો. બાદમાં પીડિતાના મોંમાંથી લોહી નીકળવાનું શરૂ થયું.

પુત્રી અને પૌત્રી સાથે 65 વર્ષનો શખ્સ કરી રહ્યો હતો બળાત્કાર, આ વાતનો ખુલાસો થતા થયું….

Husband Wife Drinks Alcohol, Both Are Injured In Quarrel On Lockdown - लॉकडाउन में शराब दुकान खुलने के साइड इफेक्ट, पति पत्नी ने साथ में पी शराब, फिर एक दूसरे पर किया

પત્નીના ખાનગી ભાગમાં ચિપીયો નાખી દીધો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીએ પત્નીને રોટલી શેકવા માટે રાખેલા ચિપિયાથી માર માર્યો હતો. આ પછી પણ પતિનું મન ભરાયું નહીં તો , તેણે પીડિતાના ખાનગી ભાગમાં ચિપીયો નાખી દીધો. જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બાદમાં પડોશીઓએ પીડિત પરિવારને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પીડિતના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ મહિલાને હોસ્પિટલમાં દોડી ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આખી ઘટના અંગે માહિતી આપતા તેના ભાઇએ આરોપી સામે પોલીસ ફરિયાદ આપી છે.