ગાંધીનગર/ ભૂપેન્દ્ર પટેલનાં મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાશે

આજે સાંજે 4.30 કલાકે ભૂપેન્દ્ર પટેલનાં નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટનીન બેઠકમાં ખાતાઓની ફાળવણી થશે.

Top Stories Gujarat Others
11 79 ભૂપેન્દ્ર પટેલનાં મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાશે
  • ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક
  • આજે સાંજે 4.30 કલાકે મળશે પ્રથમ કેબિનેટ
  • કેબિનેટમાં ખાતાઓની થશે ફાળવણી
  • નવા ચહેરાઓને મળશે મહત્વના પોર્ટફોલિયો
  • CMO એ કરી સતાવાર જાહેરાત

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ હવે આજે નવા મંત્રીમંડળની શપથવિધિને લઇને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે મળી રહેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનાં નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાશે.

આ પણ વાંચો – Political / ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ઝોન અને જ્ઞાતિનું જોવા મળશે સંતુલન

આપને જણાવી દઇએ કે, આજે સાંજે 4.30 કલાકે ભૂપેન્દ્ર પટેલનાં નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટનીન બેઠકમાં ખાતાઓની ફાળવણી થશે. જેમા નવા ચહેરાઓને મહત્વનાં પોર્ટફોલિયો મળશે. આ અંગે CMO એ સત્તાવાર જાહેરાત કરી છે.