Ahmedabad News : નૂતન વર્ષના પ્રથમ દિવસ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના જન્મ દિવસ બેય નો સુભગ સુયોગ રચાયો હતો.
આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાન સભા અધ્યક્ષશ્રી શંકર ભાઇ ચૌધરી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પ્રત્યક્ષ મળીને નૂતનવર્ષાભિનંદન અને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
