Mumbai-Ahmedabad bullet train project/ વલસાડમાં બુલેટ ટ્રેન માટે બુલેટ ગતિએ થઈ રહ્યો છે પ્રથમ રેલ્વે બ્રિજ

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકનો પ્રથમ બ્રિજ વલસાડ જિલ્લાની પાર નદી પર પુર જોશમ બની રહ્યો છે,બુલેટ ટ્રેનનો આ બ્રિજ 70 ટકા બની ચુક્યો છે, ત્યારે જાપાનના ડેલિગેશને બુલેટ રેલ કોરિડોરનું નિરિક્ષણ કર્યું.

Gujarat Others
બુલેટ ટ્રેન

વલસાડ જિલ્લાની પાર નદી બુલેટ ટ્રેનનો બ્રિઝનું કામ 70 ટકા થઇ ગયું છે. અમદાવાદની મુંબઇ વચ્ચે આ બુલેટ ટ્રેન દોડશે, 508 કિલોમીટર લાંબા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં લગભગ 26 કિલોમીટરનો રૂટ તૈયાર થઇ ગયો છે.જેમા વડસાડની પાર નદીનો આ બ્રિઝ પહેલો બુલેટ રેલ બ્રિજ ગણવામાં આવી રહ્યો છે.આ બ્રિજના  નિરીક્ષણ  કરવા માટે જાપાનના પ્રતિનિધિમંડળ આવ્યું હતુ.

જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડો. મસાકુમી મુરીએ જાપાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતુ. તેમની સાથે મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ હાજર રહ્યાં હતા. હવે નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદી પર પણ પુલ બનાવવાની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવશે

અમદાવાદ-મુંબઇની વચ્ચે બની રહેલા 508 કિલોમીટર લાંબા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં લગભગ 26 કિલોમીટરનો રૂટ તૈયાર થઇ ગયો છે. આ સાથે જ વલસાડની પાર નદી ઉપર સ્પાન બનાવવાનું શરૂ થઇ ગયું છે. નેશન હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આ પુલને પહેલો બુલેટ રેલ બ્રિજ ગણાવ્યો છે. આ નદીની પહોળાઈ 370 મીટર છે. જેમાં 8 ફુલ સ્પાન ગર્ડર શરૂ કરવામાં આવી રહ્યા છે, જેના પર 5 સ્પાન ગર્ડર શરૂ કરવામાં આવ્યા છે. દરેક ગર્ડરની લંબાઈ 40 મીટર છે અને તેના થાંભલાઓની ઊંચાઈ 14.9થી 20.9 મીટર સુધીની છે.

જાપાની પ્રતિનિધિમંડળ બુલેટ ટ્રેન કોરિડોરનું નિરીક્ષણ કરવા પહોંચ્યું મા હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કો જાપાનના વડાપ્રધાનના વિશેષ ( સલાહકાર ડો. મસાકુમી મુરી કરી હ રહ્યા હતા. તેમની સાથે મેનેજિંગ વ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ નિક્ષણ કર્યું હતું આ બ્રિજ 70 ટકા જેટલો બની ને ત્યાર છે ત્યારે નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી નદીઓ પર પુલ બનાવવાની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:ધોરણ-5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું રહસ્ય મોત, ફોન પર વાત કરતા પકડયા બાદ ભર્યું આ પગલું

આ પણ વાંચો:એવું તો શું કર્યું કે ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ તરીકે અચાનક આવ્યું ચર્ચામાં

આ પણ વાંચો:ડુંગળીના ભાવે તાતને રોવડાવ્યા, માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધઘટ