અમદાવાદ/ એવું તો શું કર્યું કે ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ તરીકે અચાનક આવ્યું ચર્ચામાં

અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગર ખાતે આવેલા તેમના નિવાસ્થાને મંતવ્ય ન્યૂઝ સાથે સ્કાય ડ્રાઇવિંગનો આ અનુભવ શેર કરતા કરતા શુકલ દંપત્તિ પોતાનો ન્યૂઝીલેન્ડના આસમાનમાં 15000 ફૂટની ઊંચાઈએ સ્કાય ડ્રાઇવિંગ કર્યું હતું

Ahmedabad Gujarat
ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ

@અભિષેકસિંહ વાઘેલા

  • ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ 85વર્ષના દાદા અને 82વર્ષના બા            
  • ન્યૂઝીલેન્ડમાં 15000 ફૂટની ઊંચાઈએ થી સ્કાય ડાઇવિંગ કર્યુ        
  • ગીતાબેન 75 વર્ષે પહેલી વખત 10, 000ફૂટે થી ડાયવીંગ કર્યું હતું          
  • પ્રદ્યુમન ભાઈને પેસ મેકર હોવાના કારણે હાર્ટ માત્ર 20% જ કામ કરતું હતું      
  • બંને કપલની લવ સ્ટોરી પણ ફિલ્મને ટક્કર મારે તેવી

અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગર ખાતે આવેલા તેમના નિવાસ્થાને મંતવ્ય ન્યૂઝ સાથે સ્કાય ડ્રાઇવિંગનો આ અનુભવ શેર કરતા કરતા શુકલ દંપત્તિ પોતાનો ન્યૂઝીલેન્ડના આસમાનમાં 15000 ફૂટની ઊંચાઈએ સ્કાય ડ્રાઇવિંગ કર્યું હતું વ્યાયામ શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ હાલ નિવૃત જીવન વિતાવી રહેલા શુક્લા દંપત્તિને ગુજરાતનો ભેટ વૃદ્ધ કપલ પણ કહી શકાય ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ હરવા ફરવા અને સાહસ કરવાનું સૂત્રને સાકાર કર્યું છે.

Untitled 53 7 એવું તો શું કર્યું કે ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ તરીકે અચાનક આવ્યું ચર્ચામાં

સ્કાય ડ્રાઇવિંગના અનુભવ વિશે પ્રદ્યુમન શુક્લએ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું હું અને મારી પત્ની ન્યૂઝીલેન્ડમાં રહેતી તેમની પૌત્રીના ઘરે ગયા હતા જ્યાં મારી પત્નીને કરવું ખૂબ જ ગમતું હોવાના કારણે સરપ્રાઈઝ આપવા માટે એ લોકોએ એડવાન્સમાં બુકિંગ કરાવ્યું હતું અને ત્યાં પહોંચતા મારુ મન પણ બદલાવ્યું ભલે મારું હાર્ટ 20% ચાલતું હોય પણ મારે સ્કાય ડ્રાઇવિંગ કરવું છે અને પત્ની અને ત્યાંના લોકોના સપોર્ટ થી મે સ્કાય ડ્રાઇવિંગ કર્યુ.

Untitled 53 6 એવું તો શું કર્યું કે ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ તરીકે અચાનક આવ્યું ચર્ચામાં

પ્રદ્યુમન શુક્લના પત્ની ગીતાબેન શુક્લ સાથે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું હું અને મારા પતિ બંને 2015માં અમેરિકામાં રહેતી મારી દીકરી અને દીકરાના ઘરે રહેવા ગયા હતા એ સમયે દીકરો દીકરી અને તેમના મિત્રો સ્કાય ડાભી કરવા જવાના હતા અને આ જોઈને મને પણ સ્કાય ડ્રાઇવિંગ કરવાની ઈચ્છા થઈ 2015માં 75વર્ષે 10,000 ફૂટ ઊંચેથી સ્કાય ડાઇવિંગ કર્યું હતું અને તેના સાત વર્ષ બાદ ફરી એકવાર ન્યૂઝીલેન્ડમાં 15000 ફૂટ ઊંચાઈએ થી સ્કાય ડાઇવિંગ કર્યું અને હજુ ₹20,000 ફૂટ ઉપરથી સ્કાય ડાઇવિંગ કરવાની ઈચ્છા છે.

Untitled 53 5 એવું તો શું કર્યું કે ગુજરાતનું ફિટ વૃદ્ધ કપલ તરીકે અચાનક આવ્યું ચર્ચામાં

આ પણ વાંચો:નર્મદે સર્વદે: બનાસકાંઠાના છેવાડે પાક. સરહદ સુધી પહોંચ્યા મા નર્મદાના નીર

આ પણ વાંચો:અંજારમાં વેપારી પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો

આ પણ વાંચો:T20 મેચની ટિકિટનું બુકિંગ શરૂ,500થી 10 હજાર રૂપિયા ટિકિટનો ભાવ