Viral Video/ શિકારી ખુદ યહા શિકાર હો ગયા…!!

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલો આ વીડિયો પ્રકૃતિની અજાયબ બાજુનો ચિતાર રજૂ કરે છે.

Videos
2 244 શિકારી ખુદ યહા શિકાર હો ગયા...!!

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલો આ વીડિયો પ્રકૃતિની અજાયબ બાજુનો ચિતાર રજૂ કરે છે. એક દેડકાને પોતાના કદ કરતાં અનેકગણા નાના જીવડાનો શિકાર કરવો કેવો ભારે પડી ગયો એ આ વીડિયોમાં અદ્દભુત ઝિલાયું છે.

ભક્તિમય વાતાવરણ / અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા

છે ને પ્રકૃતિની લીલા અપરંપાર. ઈન્ટરનેટ પર આ વીડિયો અત્યારે ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયો કોઈ પ્રોફેશનલ દ્વારા શૂટ કરવામાં આવ્યો હોય એવું લાગે છે. વીડિયોમાં દેખાય છે તે મુજબ એક દેડકો ઘાત લગાવીને એક જીવડાનો શિકાર કરવાની કોશિશ કરે છે. જો કે તે જ્યારે પોતાની લાંબી લચ્ચક જીભ લપકાવીને આ જીવડાને પકડે છે ત્યારે એ શિકારીને અંદાજો પણ નહીં હોય કે આફત તો તેના પોતાના પર જ આવી છે. મજબુત એવું એ જીવડું આખા દેડકાને જ ઉઠાવીને જતું રહે છે. જીવસૃષ્ટિમાં આવાં કેટલાંય અજાયબ રહસ્યો ભર્યાં પડ્યાં છે નહીં!

majboor str 22 શિકારી ખુદ યહા શિકાર હો ગયા...!!