Viral Video/ બાઇક પર કે ઘોડા પર નહી પણ બળદ પર સવારી કરતા યુવાનનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર અવનવાર વીડિયો અને ફોટા વાયરલ થતા હોય છે. જેમાં લોકો તેમનું ટેલેન્ટ બતાવતા હોય છે. કોઇ ડાન્સ કરતા હોય તો કોઇ ઝઘડો કરતા હોય અને તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતો હોય છે.

Videos Trending
Cricket Tutorials YouTube Thumbnail 57 બાઇક પર કે ઘોડા પર નહી પણ બળદ પર સવારી કરતા યુવાનનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર અવનવાર વીડિયો અને ફોટા વાયરલ થતા હોય છે. જેમાં લોકો તેમનું ટેલેન્ટ બતાવતા હોય છે. કોઇ ડાન્સ કરતા હોય તો કોઇ ઝઘડો કરતા હોય અને તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતો હોય છે. કેટલાક વીડિયોમાં કપલ અશ્લીલ હરકત પણ કરતા હોય છે. આવા વીડિયો જોઇને લોકો મનોરંજન મેળવતા હોય છે. ત્યારે કેટલીક પોસ્ટ આપણને આશ્ચર્યમાં પણ મુકી દેતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયો તમને હસતા કરી દેશે. આવો જાણીએ આ વીડિયો વિશે…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સ્કુટી પર બેસીને બે લોકો કોઇ જગ્યાએ જઇ રહ્યા હોય છે. ત્યારે એક દ્રશ્ય જોઇને તોઓ તેમની ગાડી ઉભી રાખીને સાઇટમાં કરી દે છે. ત્યારે ત્યાં એક વ્યક્તિ બળદ પર બેસીને આવે છે, અને તે શંકર ભગવાનના નારા પણ લગાવી રહ્યો છે. તમે લોકોને ઘોડે સવારી કરતા જોયા હશે પણ બળદ પર સવારી કરતા તો નઇ જ જોયો હોય. આ વ્યક્તિ માત્ર ઘોડે સવારી જ એકલી નથી કરતો પણ તેને લઇને જઇ રહ્યો છે. બળદ પણ ખુદ ઝડપથી ભાગી રહ્યો છે. અને આ વ્યક્તિ એવી રીતે શંકર ભગવાનના નારા લગાવી રહ્યો છે કે જાણે તે યુદ્ધ કરવા જઇ રહ્યો હોય. આ એવો વીડિયો છે જે અત્યાર સુધીને બેસ્ટ વીડિયોને માનવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ધુમ મચાવી રહ્યો છે.

આ વીડિયો જોઇને લોકો ખુબ હસી રહ્યા છે અને તેના પર ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયોના કેપ્શન પણ જોરદાર વાક્ય લખવામાં આવ્યુ છે. કેપ્શનમાં વીડિયો પોસ્ટ કરનારે લખ્યુ છે કે ‘ કબીરા તેરે દેશમે ભાંતી ભાંતી લોગ ‘. આ વીડિયોને 9 હજારથી પણ વઘુ લોકોએ જોઇ લીધો છે. આ વીડિયોમાં એક યુઝરે કોમેન્ટ કરી છે કે ‘ આ બીજા માટે યમરાજ હશે.’ જ્યારે બીજા યુઝરે લખ્યુ છે કે ‘આ કાનપુરિયા છે’. અને વધુ એક કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે ‘ ભારત બીગનર્સ માટે નથી’.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એપલનું ભારતમાં લાખો લોકોને ઊંચા પગારની નોકરી આપવાનું આયોજન

આ પણ વાંચો:ભારતમાં ગૂગલ પે પછી હવે આવશે ગૂગલ વોલેટ

આ પણ વાંચો:ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં છેતરપિંડી અટકાવવા OTP એલર્ટ સિસ્ટમ બનશે મદદરૂપ