Sabarkantha News/ સાબરકાંઠામાં એક દિવસ ત્રણ ઇંચ વરસાદમાં બની ઘટના

સાબરકાંઠામાં એક જ દિવસમાં ત્રણ ઇંચ સુધી વરસાદ ખાબકતા સાબરકાંઠા પાણી-પાણી થઈ ગયું છે. ઇડરમાં રોડ અને રસ્તા પર વરસાદી પાણી જ જોવા મળે છે. શહેરમાં અવિરત વરસાદથી રોડ અને રસ્તા પાણી-પાણી છે.

Gujarat Others Breaking News
Beginners guide to 70 2 સાબરકાંઠામાં એક દિવસ ત્રણ ઇંચ વરસાદમાં બની ઘટના

Sabarkantha News: સાબરકાંઠામાં એક જ દિવસમાં ત્રણ ઇંચ સુધી વરસાદ ખાબકતા સાબરકાંઠા પાણી-પાણી થઈ ગયું છે. ઇડરમાં રોડ અને રસ્તા પર વરસાદી પાણી જ જોવા મળે છે. શહેરમાં અવિરત વરસાદથી રોડ અને રસ્તા પાણી-પાણી છે.

ભારે વરસાદના લીધે તંત્રનો પ્રી-મોનસૂન પ્લાન ધોવાઈ જતા તેણે અગાઉ ખર્ચેલા કરોડો રૂપિયા પર સવાલ ઉઠાવ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગટરોના પાણી બેક મારે છે. તંત્રએ કર્યુ શું તે સવાલો બધા પૂછી રહ્યા છે. લોકોને ડર છે કે ચોમાસાની શરૂઆત આવી છે તો આગળ જતાં બાકીના ચાર મહિના કેવા જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત