Not Set/ #કોરોનાનોકહેર/વડોદરામાં આજે વધુ 26 નવા પોઝિટિવ કેસ નોંધાય

ગુજરાતમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કેસ ગુજરાતમાં વડોદરા ખાતે નોંધાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના […]

Gujarat Vadodara
15fd6ffa635b72089612040a7b388f2b #કોરોનાનોકહેર/વડોદરામાં આજે વધુ 26 નવા પોઝિટિવ કેસ નોંધાય

ગુજરાતમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કેસ ગુજરાતમાં વડોદરા ખાતે નોંધાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 350 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી 24 લોકોના મોત થયા છે. છેલ્લા 10 દિવસથી તો રોજેરોજ કોરોના વાઈરસથી મોત થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.