Not Set/ હિંમતનગરમાં સગીરા પર પ્રેમી સહિત 18 લોકોએ કર્યું દુષ્કર્મ

ગુજરાતમાં એક હચમચાવી નાંખતો  કિસ્સો સામે આવ્યો છે, સાબરકાંઠાના હિમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ થઇ છે,

Top Stories Gujarat
5 20 હિંમતનગરમાં સગીરા પર પ્રેમી સહિત 18 લોકોએ કર્યું દુષ્કર્મ
  • હિંમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મ
  • સગીરા પર પ્રેમી સહિત 18 પુરૂષોએ આચર્યું દુષ્કર્મ
  • સગીરાની માતાનો પ્રેમી આચરતો હતો દુષ્કર્મ
  • માતાએ મામી સાથે મળી વેચવાનો ઘડાયો કારસો
  • MPમાં સગીરાને વેચવાનો ઘડાયો હતો કારસો
  • પુખ્ત થાય એટલે 12 લાખમાં વેચવાની હતી સગીરા
  • સમગ્ર મામલે પોલીસે માતા અને પ્રેમીની કરી ધરપકડ
  • પ્રેમી સહિત ત્રણ લોકોની કરી ધરપકડ
  • પોલીસે પ્રેમી સહીત બે જણાને કોર્ટમાં રજૂ કર્યા

ગુજરાતમાં એક હચમચાવી નાંખતો  કિસ્સો સામે આવ્યો છે, સાબરકાંઠાના હિમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ થઇ છે, આ કેસમાં સગીરા સાથે  પ્રેમી સહિત 18 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. માતાએ મામી સાથે મળીને સગીરાને વેચવાનો પણ કારસો બનાવ્યો હતો,અને આ સગીરાને મધ્યપ્રદેશમાં વેચવાની કવાયત હતી,સગીરા પુખતવયની થાય તો તેને 18 લાખમાં વેચવાની હતી,આ દુષ્કર્મ કેસમાં પોલીસે માતા અને પ્રેમીની સત્વેર ધરકડ કરી છે અને પ્રેમીના અન્ય 3 સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે્, પોલીસે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ મેળવ્યા હતા.