દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૮-૦૧-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ /પોષ સુદ આઠમ
- રાશી :- મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર :- અશ્વિની (સવારે ૦૨:૫૮ સુધી.જાન્યુ-૧૯)
- યોગ :- સિધ્ધ (બપોરે ૦૨:૪૮ સુધી.)
- કરણ :- કરણ (સવારે ૦૯:૨૩ સુધી,)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે સવારે ૦૩:૩૫ કલાકે ઉતરશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મકર ü મેષ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૨૨ કલાકે ü સાંજે ૦૬.૧૭ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૨:૧૭ એ,એમ. ü ૦૧:૨૯ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૨૮ થી બપોર ૦૧:૧૧ સુધી. ü બપોર ૦૨.૧૧ થી ૦૩.૩૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- પીળી હળદર પીપળે મૂકવી.
- આઠમની સમાપ્તિ : રાત્રે ૦૮:૪૨ સુધી.
- તારીખ :- ૧૮-૦૧-૨૦૨૪, ગુરુવાર / પોષ સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૨ થી ૦૮:૪૪ |
| લાભ | ૧૨:૪૯ થી ૦૨:૧૧ |
| અમૃત | ૦૨:૧૧ થી ૦૩.૩૩ |
| શુભ | ૦૪:૫૫ થી ૦૬:૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૭ થી ૦૭:૫૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- માનસિક અશાંતિ જણાય.
- કાર્યો અધૂરા રહે.
- ધન ખર્ચ થાય.
- જમીન-મકાનમાં ફાયદો થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- સાંજ પછી સારા સમાચાર મળે.
- તમારા દુશ્મન પણ દોસ્ત બને.
- લગ્નજીવન સારું રહે.
- દિવસ સારો જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- હતાશા મોઢા પર ન લાવવા દો.
- કામનું દબાણ વધી શકે છે.
- ખોટી માંગણી થાય.
- થાક લાગે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- નવા સોદા પાર પડે.
- નાણાંનો નવો ધોધ વહેતો થાય.
- લાંબા ગળાનો લાભ થાય.
- ખોટો ગુસ્સો ન કરવો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- સ્વસ્થમાં સાચવવું.
- લાંબી મુસાફરીની યોજના બને.
- સમયનો સદઉપયોગ થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- મનને શાંતિ મળે.
- સાસરા પક્ષથી લાભ થાય.
- આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય.
- નોકરીની નવી તક ઉભી થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- બાળકો સાથે દિવસ આનંદમય જાય.
- નવી આશા જાગે.
- નવી ભેટ મળે.
- નવી તક મળી શકે છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- ખોટો ધન ખર્ચ થાય.
- લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
- વેપારી વર્ગને સંભાળવું પડે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બાળકો તરફથી લાભ થાય.
- લેણીની નીકળતી રકમ મળે.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મગજ શાંત ન જણાય.
- આર્થિક ધન લાભ થાય.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
