Not Set/ સસ્તું પેટ્રોલ લેવા મજબુરીમાં આ રાજ્યના લોકો સીમા પાર જાય છે

દેશમાં ભલે પેટ્રોલિયમ પદાર્થોની કિંમત નેપાળથી લાગલા બિહારના સીમાના ક્ષેત્રોમાં કોઈ અસર જોવા નથી મળી રહ્યા. બિહારના સીમાઈ ઈલાકાના લોકો હવે નેપાળથી નેપાળથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. કારણ કે તેમણે નેપાળમાં પટ્રોલ અને ડીઝલ ઘણું સસ્તું મળે છે. નેપાળના સીમાથી લાગેલા ક્ષેત્રોમાં  આજ કાલ પેટ્રોલની કિંમત ૧૦૮ રૂપિયા અને ૫૦ પૈસાની નેપાળી મુદ્રામાં […]

Top Stories India
petrol diesel660 052318020045 052518045414 સસ્તું પેટ્રોલ લેવા મજબુરીમાં આ રાજ્યના લોકો સીમા પાર જાય છે

દેશમાં ભલે પેટ્રોલિયમ પદાર્થોની કિંમત નેપાળથી લાગલા બિહારના સીમાના ક્ષેત્રોમાં કોઈ અસર જોવા નથી મળી રહ્યા. બિહારના સીમાઈ ઈલાકાના લોકો હવે નેપાળથી નેપાળથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. કારણ કે તેમણે નેપાળમાં પટ્રોલ અને ડીઝલ ઘણું સસ્તું મળે છે.

નેપાળના સીમાથી લાગેલા ક્ષેત્રોમાં  આજ કાલ પેટ્રોલની કિંમત ૧૦૮ રૂપિયા અને ૫૦ પૈસાની નેપાળી મુદ્રામાં (ભારતીય મુદ્રામાં ૬૭ રૂપિયા અને ૮૧ પૈસા)  અને ડીઝલ ૯૦ રૂપિયા અને ૫૦ પૈસામાં (ભારતીય મુદ્રામાં ૫૬ રૂપિયા અને ૫૬ પૈસા) મળે છે.

આજ રીતે બિહારમાં પેટ્રોલ ૮૩.૫૯ રૂપિયા અને ડીઝલના ૭૩.૬૬ રૂપિયા છે, એટલે નેપાળની તુલનામાં બિહારમાં ૧૫ રૂપિયા ૭૮ પૈસા અને ડીઝલ ૧૭ રૂપિયા ૧૦ પૈસા મોંઘુ છે.

પેટ્રોલના ભાવમાં આટલી ઓછી કિંમત હોવાના કારણે લોકો બિહારથી નેપાળમાં મોટા પ્રમાણમાં મોટર સાયકલ અને માલવાહક ગાડીઓની મારફતે લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે જાય છે. આ બાદ ત્યાં પેટ્રોલ અને ડીઝલ ભરીને લેવામાં આવે છે અને તેને બિહારના સીમાઈ ક્ષેત્રોમાં વહેચવામાં આવે છે.