Not Set/ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમા નવો વળાંક

અમદાવાદ. ભારે ચર્ચામાં રહેલી સિનીયર વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી બિન હરીફ થઈ. દુર્ગેશ બૂચ અને જયેન્દ્ર તન્નાએ સિનીયર વાઈસ પ્રેસિડેન્ટની ઉમેદવારી કરી હતી. ગઈ કાલે જયેન્દ્ર તન્નાએ દૂર્ગેશ બૂચની ઉમેદવારીને ચૂંટણી સમિતિ આક્ષેપ પડકારી હતી ..જેની સામે  ચેમ્બર વતી બન્ને ઉમેદવારોના ઉમેદવારી પત્રો ચકાસાત છેવટે ચેમ્બરની ચૂંટણી સમિતિએ જયેન્દ્ર તન્નાની ઉમેદવારી રદ્દ કરી હતી. સૂત્રો પ્રમાણે, […]

Ahmedabad Gujarat Trending
CBSE 1 2 ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમા નવો વળાંક

અમદાવાદ.

ભારે ચર્ચામાં રહેલી સિનીયર વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી બિન હરીફ થઈ. દુર્ગેશ બૂચ અને જયેન્દ્ર તન્નાએ સિનીયર વાઈસ પ્રેસિડેન્ટની ઉમેદવારી કરી હતી.

ગઈ કાલે જયેન્દ્ર તન્નાએ દૂર્ગેશ બૂચની ઉમેદવારીને ચૂંટણી સમિતિ આક્ષેપ પડકારી હતી ..જેની સામે  ચેમ્બર વતી બન્ને ઉમેદવારોના ઉમેદવારી પત્રો ચકાસાત છેવટે ચેમ્બરની ચૂંટણી સમિતિએ જયેન્દ્ર તન્નાની ઉમેદવારી રદ્દ કરી હતી.

સૂત્રો પ્રમાણે, જયેન્દ્ર તન્નાએ ફોર્મ ભરવામાં ભુલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જાણીતા ચાર્ટડ એકાઉન્ટટ દુર્ગેશ બૂચને ભાજપનો મજબૂત ટેકો છે.