transfer/ ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IAS થી લઈને પોલીસ બેડામાં બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
7 30 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી

  • રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી
  • બી. ડી. નિનામાની પોરબંદરના DDO તરીકે નિમણુંક
  • ડી. કે. બારીયાની પંચમહાલના DDO તરીકે નિમણુંક
  • કે. એન. શાહની અરવ્વલીના DDO તરીકે નિમણુંક
  • સી. બી. બલાતની આદિજાતિ વિકાસ નિગમમાં નિમણુંક
  • પી.બી. પંડ્યાની મહિલા, બાળ વિકાસ વિભાગમાં બદલી સંયુક્ત સચિવ તરીકે પી.બી. પંડ્યાની વરણી
  • વી.કે. અડવાણીની SIRDના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IAS થી લઈને પોલીસ બેડામાં બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. આમ આજે ફરી 2 GAS સહિત સાગમટે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ગુજરાતના 2 GAS અને 12 IAS અધિકારીઓ સમાવેશ થાય છે.

રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. બી.ડી.નિનામાની પોરબંદરમાં ડીડીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડીકે બારીયાની પચંમહાલ ડીડીઓ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. કે,એન શાહની અરવલીમાં ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે સીબી બલાતની બદલી આદિજાતિ વિકાસ નિગમમમાં કરવામાં આવી છે. તદઉપરાંત  પીબી પંડાયાની સંયુકત સચિવ તરીકે વરણી કરવામાં આવી છે. ,જયારે વીકે અડવાણીની SIRDના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

3 50 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી

4 41 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી

5 39 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી

6 39 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી