transfers/ ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત,ગાંધીનગરમાં 10 PSIની બદલીના આદેશ

વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં હાલ મોટાપાયે બદલની આદેશ આપવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat
20 ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત,ગાંધીનગરમાં 10 PSIની બદલીના આદેશ
  • રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત્
  • ગાંધીનગરમાં 10 PSIની કરવામાં આવી બદલી
  • જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી બદલીઓ
  • બિન હથિયારી PSIની કરવામાં આવી બદલીઓ

વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં હાલ મોટાપાયે બદલની આદેશ આપવામાં આવી રહ્યા છે. રાજ્યમાં બદલનો દૈાર યથાવત જોવા મળી રહ્યો છે,ગાંધીનગરમાં એક સાથે 10 PSIની સામુહિક બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ બદલીના આદેશ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી છે.ગાંધીનગરમાં બિન હથિયારી PSIની બદલી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજયની વિધાનસબાની ચંટણીને ગણતરીના દિવસો જ બાકી હોવાથી છેલ્લા એક મહિનાથી પોલીસ વિભાગમાં બદલીના આદેશ આપવામાં આવી રહ્યા છે. આઇપીએસ સહિત પીએસઆઇ અને પીઆઇની બદલી કરવામાં આવી રહી છે.