Cricket/ ભારતીય ક્રિકેેટ ટીમનાં આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, સ્ટેજ પર જ શરૂ કરી ક્રિકેટ

કોરોના વાયરસને કારણે વરૂણ ચક્રવર્તીને આ ક્ષણ માટે લાંબી રાહ જોવી પડી હતી, કારણ કે લોકડાઉનને કારણે વરુણ ચેન્નઈમાં હતો અને તેની પત્ની નેહા મુંબઇમાં અટવાઈ ગઈ હતી.

Sports
corona 261 ભારતીય ક્રિકેેટ ટીમનાં આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, સ્ટેજ પર જ શરૂ કરી ક્રિકેટ

કોરોના વાયરસને કારણે વરૂણ ચક્રવર્તીને આ ક્ષણ માટે લાંબી રાહ જોવી પડી હતી, કારણ કે લોકડાઉનને કારણે વરુણ ચેન્નઈમાં હતો અને તેની પત્ની નેહા મુંબઇમાં અટવાઈ ગઈ હતી.

corona 262 ભારતીય ક્રિકેેટ ટીમનાં આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, સ્ટેજ પર જ શરૂ કરી ક્રિકેટ

ઈજા પહોંચી હોવાના કારણે ઓસ્ટ્રેલિયા ટૂરથી દૂર રહેવા મજબૂર થયેલા મિસ્ટ્રી સ્પિનરનાં નામથી પ્રખાય્ત ભારતીય બોલર વરુણ ચક્રવર્તી લગ્નનાં બંધનમાં બંધાઇ ગયો છે. આપને જણાવી દઇએ કે, તેણે ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કર્યા છે. કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા આ આઈપીએલ સીઝનમાં સામેલ થયેલા વરૂણને કોરોનાને કારણે લાંબી રાહ જોવી પડી હતી. જણાવી દઇએ કે, વરુણ ચેન્નઇમાં કોરોનાનાં કારણે લાગેલા લોકડાઉનને કારણે ફસાઈ ગયો હતો, જ્યારે નેહા મુંબઇમાં અટવાઇ ગઇ હતી.

Instagram will load in the frontend.

જો કે લોકડાઉનનાં કારણે ઘણા લોકો છે કે જેમને ખૂબ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ઘણા એવા લોકો પણ છે કે જેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં અથવા કામથી કોઇ અન્ય જગ્યાએ ગયા હતા અને અચાનક લોકડાઉનનાં સમાચાર સામે આવતા તેઓ તે જગ્યાએથી અટવાઇ ગયા અને નિકળી ન શક્યા અને ઘણી તકલાફોનો તેમને સામનો કરવો પડ્યો હતો. આપણા ભારતીય ટીમનાં ખેલાડી સાથે કઇક અલગ જ થયુ હતુ. આ લોકડાઉનનાં કારણે તેમના લગ્ન સ્થગિત કરવાં પડ્યાં હતા. બે વખત આઈપીએલનો ખિતાબ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સએ પણ આ દંપતીને અભિનંદન આપતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં વરુણ રિસેપ્શન દરમિયાન પત્ની સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. તે તેની પત્નીને બોલિંગ કરતા જોવા મળે છે.

વિરાટની આ પ્રતિભા બાબર આઝમે પણ શીખવી જોઇએ : પાક. પૂર્વ કેપ્ટન

દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

દાયકાનો સર્વશ્રેષ્ઠ વનડે ભારતીય ક્રિકેટર કોણ ? આ નામને લઇ ગાવસ્કર-હેડન આવી ગયા સામસામે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…