Not Set/ જસ્ટિસ લોઢા :સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરની અધ્યક્ષતાવાળી બેચે બીસીસીઆઈની ઝાટકણી કાઢી હતી…સુપ્રીમ કોર્ટે આગામી તા. 6 ઓક્ટોબર સુધીમાં બીસીસીઆઈને તેનો જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. જસ્ટિસ લોઢા પેનલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરીને જણાવ્યું હતું કે રિફોર્મ માટે કરાયેલી ભલામણોને બીસીસીઆઈએ માની નથી, આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા વહીવટી સુધારણામાં ડગલે અને […]

Sports

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરની અધ્યક્ષતાવાળી બેચે બીસીસીઆઈની ઝાટકણી કાઢી હતી…સુપ્રીમ કોર્ટે આગામી તા. 6 ઓક્ટોબર સુધીમાં બીસીસીઆઈને તેનો જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. જસ્ટિસ લોઢા પેનલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરીને જણાવ્યું હતું કે રિફોર્મ માટે કરાયેલી ભલામણોને બીસીસીઆઈએ માની નથી, આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા વહીવટી સુધારણામાં ડગલે અને પગલે મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે.