Cricket/ WPLની ઐતિહાસિક મેચનો પ્રારંભ,ગુજરાતે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, મુંબઇના 3 ઓવરમાં એક વિકટે 17 રન

મહિલા ક્રિકેટમાં આજનો દિવસ ઐતિહાસિક છે. વેમિંગ પ્રીમિયર લીગ (WPL) શનિવારથી ભારતમાં શરૂ થઈ છે. WPL 2023માં પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ (GG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે

Top Stories Sports
cricket

 cricket :મહિલા ક્રિકેટમાં આજનો દિવસ ઐતિહાસિક છે. વેમિંગ પ્રીમિયર લીગ (WPL) શનિવારથી ભારતમાં શરૂ થઈ છે. WPL 2023માં પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ (GG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. બંને મુંબઈની ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં સ્પર્ધામાં છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ગુજરાતની કમાન ઓસ્ટ્રેલિયાની ડેશિંગ ક્રિકેટર બેથ મૂનીના હાથમાં છે જ્યારે મુંબઈની બાગડોર ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે છે. બંને સુકાનીઓની નજર આજે ઐતિહાસિક મેચ પર રહેશે.

મુંબઈની કેપ્ટન હરમનપ્રીતે (cricketI ટોસ હાર્યા( WPL) બાદ કહ્યું કે અમારા બધા માટે આ ખાસ દિવસ છે. અમે આ ક્ષણનો આનંદ માણવા માંગીએ છીએ. બેટિંગ કરવા માટે તે સારી વિકેટ છે પરંતુ તેમાં બોલરો માટે પણ ઘણું છે. અમારી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે જે આજે મેદાનમાં ઉતરશે. તેઓ કેવી રીતે રમે છે તે જોવા માટે અમે આતુર છીએ.વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. મુંબઈની કમાન અનુભવી હરમનપ્રીત કૌરના હાથમાં છે. તે ભારતીય ટીમની કેપ્ટન પણ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ગુજરાતનું નેતૃત્વ કરી રહી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ત્રીજી ઓવરમાં ( WPL) તનુજા કંવરે તેને જ્યોર્જિયા(cricket) વેરહેમના હાથે કેચ કરાવ્યો. યાસ્તિકાના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની નતાલી સાયવર બ્રન્ટ ક્રિઝ પર આવી. બીજા છેડે હિલી મેથ્યુસ ઉભો છે. મુંબઈએ ત્રણ ઓવરમાં એક વિકેટે 17 રન બનાવ્યા છે. મેથ્યુઝ 14 અને સીવર એક રન બનાવીને અણનમ છે.

મુંબઈ ઈન્ડિયન્સ વુમન: હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા (ડબ્લ્યુ), હરમનપ્રીત કૌર (સી), નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, ઈસી વોંગ, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

વુમન્સ પ્રીમિયર લીગ : ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂની (c/wk), સભીનેની મેઘના, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, અન્નાબેલ સધરલેન્ડ, દયાલન હેમલતા, જ્યોર્જિયા વેરહેમ, સ્નેહ રાણા, તનુજા કંવર, મોનિકા પટેલ, માનસી જોશી

University Of Cambridge/ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીની ટિપ્પણી પર રાજકારણ ગરમાયું

Nitin Gadkari/ વિશ્વમાં પહેલીવાર હાઈવે પર થયો આ પ્રયોગ, નીતિન ગડકરીએ કર્યું ટ્વીટ